________________
શતક ૧૮મું ઉદ્દેશક-૧૦
૪૭૯ જીવથી છુટે પડતું નથી, માટે પ્રદેશની અપેક્ષાએ જીવ અક્ષય છે. આ પ્રમાણે અવ્યયની કલ્પના પણ જાણી લેવી.
જીવ અનિત્ય પણ છે
જીવને અનિત્ય પક્ષ લઈને જવાબ આપતાં ભગવતે કહ્યું કે હે મિલ! ભૂતકાળમાં અનેકાનેક ભવોના પર્યાનો ઉપયોગ મારા આત્માને થયે છે જે મારા આત્માથી જુદો નથી, યાવત્ સીતેર કડાકોડી સાગરોપમના અસંખ્યાત કે અનંત ભવેના ભાવોને ઉપયોગ આત્મામાં આજે પણ વિદ્યમાન છે. તેમ વર્તમાનકાળના પર્યાનો ઉપયોગ પણ છે અને ભવિષ્યકાળના પર્યાને ઉપગ પણ આ જીવ જ કરશે. માટે ત્રણે કાળના પર્યાને ઉપગવંત હેવાથી મેં કહ્યું કે ભૂત-ભાવી અને પર્યાયવાળો છુ.
કદાચ તને આત્માની અનિત્યતા માટે શક થશે તે પણ હે દ્વિજ વર! તું ચિંતા કરીશ નહી. અત્યાર સુધીને ઈતિહાસ તારી આંખ સામે તરવરી રહ્યો છે કે આત્માને એકાંતે નિત્ય માનનારાઓ અને અનિત્ય માનનારાઓમાં ધર. ધર પંડિતે છે. જેમના ડંડાડંડી–મુક્કા-મુછીના યુદ્ધોથી આખાએ ભારત દેશ કંટાળી ગયા છે. આ પંડિતે જ્યારે સામસામાં થઈને એક બીજાને ગાળો ભાંડે છે, ગંદા શબ્દો અને અનાર્ય માણસ પણ ન બોલી શકે તેવા બીભત્સ શબ્દો બોલે છે, ત્યારે હું તને પૂછું છું કે આવી પંડિતાઈ કે શાની ભાષા દેશને માટે શા કામની ? ખૂબ યાદ રાખજો કે આ દેશમાં પંડિતે ઓછા છે, શ્રીમતે અને સત્તાધારીઓ પણ ઓછા છે, જ્યારે વચેલે મધ્યમ વર્ગ પોતાના પેટની ચિંતામાં