________________
શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૯ ઉત્કૃષ્ટથી નરકમાંથી નીકળીને આ સ્થાનને પ્રાપ્ત કરે તે કારણથી ૩૩ સાગરોપમની જાણવી.
મનુષ્યની તેવી રીતે જાણવી. વિશેષમાં સાતમી નરક અને અનુતર સિદ્ધ વિમાનવાસી પણ મનુષ્ય બની શકે છે.
કેવળજ્ઞાન રહિત બીજા મહાજ્ઞાનીઓને માટે પણ સર્વથા અગમ્ય, તીર્થકર દેવની વાણી સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું કે હે પ્રભે! આપશ્રીની વાણું યથાર્થ છે. આપે કહ્યું તે જ સત્ય છે. અમે નિઃશંક થઈને નિગ્રંથ પ્રવચન શ્રદ્ધામાં લઈએ છીએ એમ કહી પોતાના ધ્યાનમાં સ્થિર થયા.
આ શતક ૧૮નો ઉદેશે નવમે પણ
terrarirannannat