________________
શતક ૧૮મું : ઉદ્દેશક–૮
૪૫૯ (૨) શ્રતજ્ઞાની છદ્યસ્થ સ્પર્ધાદિથી જાણે છે પણ નેત્રથી જોઈ
શતા નથી કેમકે –“શ્રતે Íમાવ:” (૩) કેઈ છદ્મસ્થ સ્પર્શાદિથી જાણ નથી પણ દેખે છે.
દુરસ્થ પર્વત દેખાય છે પણ સ્પર્ધા નથી. (૪) અંધ છદ્મસ્થ જાણતે અને તે પણ નથી. ઉપરના
ચારે ભાંગાઓ અનંત પ્રદેશી કંધને માટે જાણવા.
જ્યારે પરમાણુ ને તો અવધિજ્ઞાની જાણે છે પણ જોતા નથી. પરમાવધિજ્ઞાની જે સમયે જાણે છે તે સમયે પરમાણુને જોઈ શકતા નથી અને જ્યારે જુએ છે ત્યારે જાણતા નથી. કારણમા કહેવાયું છે કે જ્ઞાન સાકાર અને દર્શન નિરાકાર છે. બને આપસમાં વિરુદ્ધ ધર્મવાળા હોવાથી સમાન કાળને સંભવ નથી.
આવા પરમાવધિ અન્તર્મુહૂર્ત પછી કેવળી થવાના હોય છે. કેવળી પણ જે સમયે જાણે છે તે સમયે જોઈ શકતા નથી અને જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી. કેમ કે એક સમયમાં બે કિયા હોતી નથી.
પર શતક ૧૮ નો ઉદેશે આઠમે પૂણ. .