________________
શતક ૧૮ સુ' : ઉદ્દેશક-૮
'
હતાં. તેમની પાસે અન્ય યૂથિકા આવ્યા અને સાક્ષેપપૂર્ણાંક આ પ્રમાણે મેલ્યા કે • હું આય ! તમે જૈન મુનિએ મનવચન અને કાયાથી સયમ વિનાના છે ! યાવત્ અવિરત, અપ્રતિ હત પાપકમી છે, ત્રિદ’યુક્ત છે, માટે એકાત ખાળ છે!'
૪૫૭
ત્યારે ગૌતમસ્વામીએ તેમને પૂછ્યુ કે ‘ અમે કયાં કારણે અસ યત યાવત્ એકાંત માળ છીએ ’?
;
ત્યારે તેઓએ કહ્યું કે, તમે એક ગામથી ખીજા ગામ માટે અવરજવર કરી છે તે સમયે તમારા પગ નીચે કેટલાય જીવા મરી જાય છે.
ઈત્યાદિ વાતાના જવાખમાં ગૌતમે કહ્યું કે અમે જ્યારે વિહાર કરીએ છીએ ત્યારે ઇર્યાંસમિતિપૂર્વક ઉપયાગના ખ્યાલ રાખીને ચાલીએ છીએ માટે જીવ હિંસાના સભવ અમને જૈન મુનિએને નથી. કેઇપણ જીવને અમે ઉપદ્રવિત, પીડિત, ૬.ખિત, સંઘટ્ટિત, પરિવર્તિત કે સ્પર્શ આદિનાં કારણે અમે પ્રાણી વધથી મુક્ત છીએ, પરંતુ તમે લેકે અસંયમી હાવાથી ધમધમ કરતાં ચુ' નીચુ જોતા ઉપયેગ રહિત ચાલેા છે, શરીરે સ્નાન કરે છે, કુળ ભાજી તેાડીને, છુંદીને, ખાફીને ખાએ છે, કંદમૂળાદિનું ભક્ષણ કરે છે, લાકડાના ખડાઉ પગમાં પહેરીને ચાલેા છે! તે સમયે લાકડાથી કેટલાય ક્રીડા, મંકોડા ચગદાઈને મરી જાય છે. પુષ્પા તાડો છે, માળા અનાવા છે અને ગળામાં પહેરી છે, ચૂલા સળગાવીને રસોઈ પાણી કરે છે અને ભાંગ, અફીણ, ચરસ, ગાંજો પીવે છે અને ગૃહસ્થાશ્રમમાં રહીને પુત્રાદિના પિતા પણુ અનેા છે માટે તમે જ અસયમી છે, જીવવધક છે, ચાવતા પાપાના