________________
શતક ૧૮ મું : ઉદ્દેશક-૭
ચક્ષાવેશમાં કેવળી શુ મૃષાભાષા ખેાલે ?
<
રાજગૃહી નગરીમાં સમવસરણુસ્થ ભગવાન મહાવીરસ્વામીને ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભુ! ખીજા મતવાળાઓને એમ કહેતા સાંભળ્યા છે કે કેવળીના શરીરમાં યક્ષના આવેશ થતાં મૃષા અને સત્યામૃષા નામની બે ભાષા પણ ખેલે છે. મતલખ કે કેવળજ્ઞાન થયા પછી કેવળીના શરીરમાં યક્ષ (દેવ વિશેષ ) પ્રવેશ કરે છે ત્યારે યક્ષના કારણે કેવળી પણ મૃષા એટલે જૂહી ભાષા અને સત્યામૃષા એટલે સાચી ખાટી વાતા પણ કરે છે. તે તે લેાકનું ઉપર પ્રમાણેનુ ખેલવું શું વ્યાજખી છે? અર્થાત્ તેઓ જે કહે છે તે સાચુ છે? આમાં સત્યાથ શુ છે? તે આપશ્રી શ્રીમુખે કમાવે.
જવામમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! તેનુ' આ કથન સત્ય નથી. કેમકે કેવળીભગવ તને કોઈ કાળે પણ યક્ષ, ભૂત કે પ્રેત સતાવી શક્તા નથી માટે હે ગૌતમ ! કેવળીએ હરહાલતમા પણ મૃષા કે સત્યામૃષા ભાષા મેાલતા નથી, પણ સત્યાભાષા અને અસત્યામૃષા ભાષા જ ખેાલનારા છે.
નોંધ : ‘સતિ ારને કાર્યોપત્તિ: ” આ ન્યાયે કારણાની વિદ્યમાનતા હાય ત્યારે જ કાર્યોત્પતિ થાય છે. જૂઠી ભાષા કે કાઇક સાચી અને કાંઇક જૂઠી ભાષા ખાલવામાં મૂળ કારણુ મેાહનીયક કામ કરે છે. કેવળીઓનુ મેહુકમ સમૂળ ખાખ થઈ ગયેલુ હોય છે એટલે કે મેહકના સ ́પૂર્ણ મૂળીયા મૂળમાંથી ઉખડી ગયા પછી જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.