________________
૪૪૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હળદર-વ્યવહારનયે પીતવર્ણવાળી છે. નિશ્ચયન ઉપર્યુક્ત વર્ણાદિવાળી છે.
શંખ-વ્યવહારનયે વેત છે, માટે શંખ સફેદ, હળદર પીળી, ભ્રમર કાળે, ગેળ મીઠે આમ જે કહેવાય છે તે કેવળ વ્યવહાર નથી કહેવાય છે, અને લૌકિક ભાષા (અસત્ય મૂષા) છેટી હોતી નથી. જ્યારે નિશ્ચય ઉપર્યુક્ત જાણવી
સુગંધ દ્રવ્યથી બનેલ વાસક્ષેપ (કેષ્ટપુટ) વ્યવહાર સુગંધ ગુણવાળે અને નિશ્ચયે ઉપર્યુક્ત જાણ.
મૃતક શરીર-વ્યવહારે દુર્ગધ અને નિશ્ચયે ઉપર્યુક્ત. સુંઠ તિત રસવતી અને નિશ્ચયે ઉપર્યુક્ત. કપિત્થ-કેતું તુરા રસવાળે, કેરી ખાટી, ખાડ મીઠી, જ કર્કશ, માખણ મૃદુ-લેખંડ ગુરૂ, રાખ રૂક્ષ છે આ બધી ભાષા વ્યવહાર ન જાણવી.
પરમાણુ પુદ્ગલમાં વર્ણાદિનું વર્ણન:
હે પ્રભો ! પરમાણુ પુદ્ગલમાં વર્ણગંધ-રસ અને સ્પર્શની સંખ્યા કેટલી હોય છે?
જવાબમાં ભગવતે કહ્યું કે તે પરમાણમાં પાંચ વર્ણમાંથી એક વર્ણ, બે ગંધમાંથી એક ગંધ, પાંચ રસમાંથી એક રસ અને આઠ સ્પર્શમાંથી બે સ્પર્શ હેય છે, તે આ પ્રમાણેસ્થિગ્ધ, રૂક્ષ, શતિ અને ઉષ્ણ. આ ચારે સ્પર્શમાંથી પરમાણુમાં