________________
રાતક ૧૮ મું : ઉદ્દેશક-પ
૪૩૯
તેવેા જ બનશે. જ્યારે સસારમાં રહેવા છતાં ભદ્રિક, સરળ અને પવિત્ર ભાવને માણસ થેડુ' કરશે પણુ જશ ઘણુ' મેળવશે અને ઇચ્છાથી પણ વધારે પોતાના સંસારમાં સુખ-શાતિ અને સમાધિ મેળવશે.
માયામિથ્યાત્વનુ' સેવન કરતાં જેએ અસુરકુમાર દેવ થયા છે તેમના આત્માની વાસના પણ તેમની સાથે જ ગયેલી હાવાથી દેવલાકમા સરસતાને મેળવી શકતા નથી. આ કારણે જ જૈના ચાર્યા કહે છે, ઢોલ વગાડીને કહે છે કે હે માનવા ! તમે તમારા જીવનમાં ક્ષુદ્રતા, વક્રતા, પાપશીલતા, સ્વાર્થા ધતા અને ઉદરરિતાને કોઈ કાળે કેળવશેા નહીં. અન્યથા દેવ જેવા અવતારમા ગયા પછી પણ તમારૂ આન્ત ધ્યાન અને રૌદ્રધ્યાન તમારે પાલવ છેડે તેમ નથી. એટલે કે આવા પ્રકારની દેવગતિ પાપનુ કારણ બનશે. માટે મનુષ્યજીવન જે જંકશન જેવું છે તેને કોઈ કાળે બગાડશા નહીં. જેથી તે પછીના ૫–૨૫ સે કડાઢુજારા—લાખા-કરેાડા ભવ બગડવા ન પામે.
**
શતક ૧૮ ના ઉદ્દેશા પાંચમા પૂર્ણ
牌
*