________________
શતક ૧૮ મું : ઉદ્દેશક–ર કાર્તિક શેઠનું કથાનક
વિશાખા નામની નગરીમાં “બહ પત્રિક” નામે ચૈત્ય હતું. ત્યાં એક દિવસે ભગવાન મહાવીરસ્વામી પધાર્યા અને દેવ નિમીત સમવસરણમાં બિરાજમાન થયાં. પર્ષદા આવી, ધર્મોપદેશ થયો.
તે સમયે હાથમાં વજી ધારણ કરેલા, પહેલા દેવકના શકેન્દ્ર ભગવાનના સમવસરણમાં આવી વન્દન–નમન કરીને ૩૨ પ્રકારનો નાસ્ત્ર વિધિ બતાવ્યો, સાથે આભિગિક દેવે પણ હતાં. નાટ્ય વિધિને સમાપ્ત કરી ઈન્દ્ર પિતાના વિમાનમાં બેસીને જ્યાંથી આવ્યા હતા ત્યા પાછા જતાં રહ્યાં.
ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભે ! આ ઈન્દ્ર મહારાજ કેણ હતા ? ઈન્દ્રપદ કેવી રીતે મેળવ્યું? તેમની આટલી મોટી ઋદ્ધિની પાછળ શું કારણ છે? શ્રાવક ધર્મી કેવો હોય ?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! હસ્તિનાપુર નગરમાં કાર્તિક નામે ધનાઢ્ય શેઠ હતું. જેને વ્યાપાર, રોજગાર માન-મરતબો ઘણે હતે યાવત્ તે શેઠ કોઈનાથી પણ ગાં ન જાય એટલે બીજા ધર્મવાળા કે સંપ્રદાયવાળાઓથી પરાભવ ન પામે તે હતે. વિશેષમાં બધાએ વ્યાપારીઓમાં કાર્તિક શેઠ અગ્રેસર હતે યાવત્ સૌમાં તેમનું આસન પહેલા હતું. તે પિતે પિતાની શ્રીમંતાઈના માલિક નહી પણ ટ્રસ્ટી હતાં.