________________
શતક ૧૭ મું : ઉદ્દેશક-૨
સયતાદિ શું ધર્મ-અધમ અને ધર્માંધ માં સ્થિત છે?
હે પ્રભુ! ! સયતા શુ ધમ માં સ્થિત છે? અસ યતા શું અધર્મીમાં સ્થિત છે? અને સયતાસ યત શુ ધર્માંધ માં સ્થિત છે ?
; ' જવાળમાં ભગવતે ‘હા' કહી છે.
*
સૂત્રમાં ‘‘સનય વય વદિય વષવવાય. વાવ- ' છે. આના ત્રણ વિભાગેા પડે છે. (૧) સયત વિરત પાપકમાં (૨) પ્રતિહત પાપકમાં (૩) પ્રત્યાખ્યાન પાપકર્મા. આ ત્રણેના ભાવા નીચે પ્રમાણે છે .
(૧) સંચત વિરત પાપકર્માં -એટલે કે પ્રચંડ પુરૂષા - અળે વર્તમાનકાળમાં મન-વચન-કાયાથી, કરણ, કરાવણ અને અનુમેાદનથી અને ક્રોધ–માન–માયા તથા લેાભથી થનારા-કમાતા પાપકર્માને જે ભાગ્યશાળીએ સયમિત અને વિરમિત કર્યા છે તે સંયત વિરત પાપકમાં કહેવાય છે.
(૨) પ્રતિહત પાપકર્મા :-એટલે પાપાને કે પાપમાર્ગાને સયમિત કે વિરમિત કર્યાં પહેલા ખાધેલા દીર્ઘકાલીન સ્થિતિ તથા તીવ્ર રસવાળા કર્મોને સમ્યક્ચારિત્ર અને જ્ઞાન વડે જે પુણ્યશાળીએ સ્થિતિ અને રસમાં ઘટાડો કર્યાં હેાય તે પ્રતિહત પાપકમાં કહેવાય છે.