________________
શતક ૧૭ મુંઃ ઉદ્દેશક-૧
૩૮૩ ઔદાયિક ભાવ બે પ્રકારે છે : ઔદાયિક અને ઉદય નિષ્પન્ન જ્ઞાનાવરણય આદિ આઠે કર્મ પ્રવૃતિઓના ઉદયને
ઔદાયિક નામે જાણવું, તથા ઉદય નિષ્પન્નના બે ભેદ છે, ઉદય નિષ્પન્ન અને અજીવદય નિષ્પન્ન.
' કર્મોના ઉદયથી જીવમા જે ભાવ થાય તે જીદય નિષ્પન્ન છે, જેમ કે નારક–તિર્યંચ-દેવ–પૃથ્વીકાયિકાદિ–ત્રસકાયાદિકષાયોત્પતિ–પુરુષવેદોત્પતિ, લેશ્યા, મિયાદષ્ઠિત્વ અને અસં. જ્ઞિત્વ આદિ ભેદ જદય નિષ્પન્ન છે.
ઔપથમિક ભાવ પણ ઉપશમ અને ઉપશમ નિષ્પન્ન રૂપે બે પ્રકારના છે ૨૮ પ્રકારને મેહનીય કર્મ ઉપશમ પામે તે ઉપશમ ભાવ છે. અને ઉત્પન્ન થયેલી શક્તિ વડે ધાદિ કષાને ઉપશમિત કરવા, રાગદ્વેષને શાંત કરવા, અરિહંતની અષ્ટપ્રકારી ભાવભક્તિ વડે દર્શન મેહનીયને ઉપશમ કર, ચારિત્ર શુદ્ધિમાં ધ્યાન રાખીને ચારિત્ર મેહ દબાવી દે, સમ્યક્ત્વ લબ્ધિ, ચારિત્ર લબ્ધિ, ઉપશાત કષાય, છસ્થ વીતરાગ આદિ ઉપશમ ભાવથી ઉત્પન્ન થયેલે ઔપશમિક ભાવ છે.
ક્ષાયિક ભાવ પણ બે પ્રકારે છે
આઠે પ્રકૃતિઓને સમૂળ ક્ષય તે ક્ષાયિક ભાવ છે, અને ક્ષયભાવથી ઉત્પન્ન થયેલી કેવળજ્ઞાન લબ્ધિ, આદિ ક્ષય નિષ્પન્ન ભાવ છે.
ક્ષાપશમિક ભાવ બે પ્રકારે છે.
કેવળજ્ઞાનને અવધક ચારે ઘાતિ કર્મોના ક્ષપશમને ક્ષાપશમિક ભાવ કહેવાય છે અને તેનાથી ઉત્પન્ન થયેલા