________________
શતક ૧૬ મું ઉદ્દેશક-૬
૩૬૧ જૂએ તે અને ફરીથી સુવે નહી તે તે જ ભવમાં તે
મુક્ત થાય છે. (૭) સ્વપ્નમાં સરસ્તંભને, વાંસના મૂળને, કે વેલડીઓના
મૂળને હું ઉખેડું છું, આવું જોઈને જાગૃત થાય તે પણ મુક્ત બનશે.
કે
' '
(૮) સ્વપ્નમાં સ્ત્રી કે પુરુષ, ખીર, દહિ, ઘી કે મધના ભરેલા
ઘડાને જૂએ અથવા માથા કે ખંભા ઉપર ઉપાડે તે
ચરમભવ જાણ. (૯) સ્વપ્નમાં શરાબ, કાજી, ચરબી કે તેલના ઘડાને જુએ
કે ફેડી નાખે તે બે ભવમાં મોક્ષ મેળવશે. (૧૦) સ્વપ્નમાં કમળથી કે પુરપોથી પૂર્ણ પદ્મસરેવરને જૂએ
કે તેમાં પ્રવેશ કરૂ છું, કે પ્રવેશ કર્યો છે તે પણ
મુક્ત બનશે. (૧૧) રનોના ભવનને જૂએ કે તેમાં પ્રવેશ કરે તે પણ
મુક્ત બનશે. (૧૨) તરંગોથી યુક્ત સમુદ્રને જુએ કે તરે તે ભવસાગરથી
પાર થશે. , (૧૩) રત્નથી દીપ્યમાન વિમાનને જુએ કે તેના પર ચડે
કે ચડી ગયેલે જૂએ તે પણ તેને મુક્તાત્મા જાણ.
ઉપર્યુક્ત સ્વપ્નાઓમાં એક હાથી કે ઘોડે નહી પણ તેમની લાઈન અર્થાત્ ઘણું હાથી કે ઘોડા જૂએ અને ફરીથી સુવે નહી તે મુક્ત બને છે.