________________
શતક ૧૬ મું ઉદ્દેશક-૬
૩પ૭ કર્માધીન જીવને દર્શનાવરણીય કર્મ પણ સતામાં પડેલું હોવાથી નિદ્રા આવવી સ્વાભાવિક છે. તે સમયે ઇન્દ્રિ નિદ્રાધીન થાય છે અને મન જેમાં વિશ્રાતિ લે છે એટલે કે વિચારશક્તિ જ્યાં સમાપ્ત થાય છે તે જીવ સુપ્તાવસ્થાનો માલિક કહેવાય છે અને ઇન્દ્રિય જ્યાં પિતાના કાર્ય પ્રત્યે કાચિત છે તે જાગૃત અવસ્થા કહેવાય છે. ભગવાન મહાવીર
સ્વામીએ કહ્યું કે ઉપરની બને અવસ્થાઓમાં સ્વપ્નાઓ આવતા નથી, પરંતુ વચલી અવસ્થા જેમાં મને કાંઈક વિકલ્પ કરવા શક્તિમાન છે અને ઈન્દ્રિયે પોતાના કર્મોથી વિરામ પામે છે ત્યારે તે માનવ કાઈક જાગતે અને કાંઈક સુતેલે હેય છે, તે સમયે સ્વપ્નસૃષ્ટિનું દર્શન કરે છે , . દ્રવ્ય અને ભાવનિદ્રા
દર્શનાવરણીય કર્મના જોરદાર હુમલાને લઈને એ છેવત્ત અંશે જે નિદ્રા આવે તે દ્રવ્યનિદ્રા કહેવાય છે અને અવિરતિની ઝપટમાં ફસાઈને જીવની જે ચેષ્ટ થાય છે તે ભાવનિદ્રા કહેવાય છે. કેમકે વિરતિધર અને અવિરતિધર રૂપે જીવે છે પ્રકારના હોવાથી વીસે દંડકેના જ ભાવનિદ્રાની અપેક્ષાએ સુપ્ત પણ હોય છે અને જાગૃત પણ હોય છે. સર્વવિરતિના અભાવવાળા એ પ્રાયઃ કરી સુપ્ત જેવા જ હોય છે અને સર્વવિરતિ સંપન્ન ભાગ્યશાળીઓ સદૈવ જાગૃત છે તથા કાંઈક વિરતિ કાંઈક અવિરતિમાં રહેલા જ વિરતિની અપેક્ષાએ જાગૃત છે અને અવિરતિની અપેક્ષાએ સુપ્ત છે.
નારક જી વિરતિના અભાવવાળા હોવાથી સુપ્ત જ છે. કેમકે ત્યા સર્વ અને દેશવિરતિનો અભાવ છે. યાવત્ ચતુરિન્દ્રિય જી સુધીના છ સુપ્ત છે.
થાય છે અને અવિરતિની
પ્રકારના હોય વિરતિધર એ