________________
શતક ૧૬ મું : ઉદ્દેશક-૬
૩૫૫ સ્વપ્નમાં જે વસ્તુ જોવાઈ હોય, જેમકે કેઈએ સ્વપ્નમાં પિતાના હાથમાં અમુક વસ્તુ જોઈ હોય તે જગ્યા પછી પણ તેના હાથમા તે વસ્તુને અનુભવ થાય તે ટાર્થવિસંવાદી સ્વપ્ન કહેવાય છે અને સ્વપ્નમાં શણગારેલ હાથી આદિ જોયા હેય તે પ્રમાણે કાળાંતરે પણ તેને મોટો હોદો (અધિકાર) પ્રાપ્ત થાય છે તે ફળાવિસંવાદી સ્વપ્ન કહેવાય છે. (૨) પ્રતાના સ્વપ્નદર્શન :
જે લાબાકાળ સુધી રહે છે અર્થાત ઉપરના સ્વપ્ન કરતાં આ સ્વપ્ન લાંબા કાળ સુધી રહે છે. જેના ફળ સાચા પણ હેાય છે અને ખોટા પણ હોય છે. (૩) ચિતા સ્વપનદર્શન:
જાગૃત અવસ્થામાં જે વસ્તુ સાંભળી હોય, જોઈ હોય કે સ્પશી હેય તે વસ્તુ સ્વપ્નમાં લેવાય તે ચિતા સ્વપ્નદર્શન છે. (૪) તદવિપરીત સ્વન :
સ્વપ્નમાં જે જોવાયું હોય, તેના વિપરીત ફળ મળે જેમકે કેઈએ સ્વપ્નમાં પિતાનું શરીર વિષ્ટાથી ખરડાયેલું જોયું હોય પણ જાગ્યા પછી તેને સુગ ધી પદાર્થોની પ્રાપ્તિ થાય. અથવા સ્વપ્ન મગાયન કર્યું હોય તે જાગ્યા પછી રવાનું મળે છે. નૃત્ય કર્યું હોય તે વધ અને બધન થાય છે હસ્યા હેઈએ તે જાગ્યા પછી શેક સ તાપ મળે અને પઠન કર્યું હોય તે કલેશ કકાસનો અનુભવ થાય છે (૫) અવ્યક્ત સ્વપ્ન :
એટલે કે સ્વપ્નને અનુભવ અસ્પષ્ટ થાય છે અથવા જાગ્યા પછી ભૂલી જવાય તે આ સ્વપ્નને આભારી છે.