________________
૩૪૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા.૩ થાય છે, હે ગૌતમ! તેટલા પ્રમાણની નિર્જશ નારક છે હરહાલતમાં પણ કરી શકતા નથી. સારાંશ કે ડું શરીરકષ્ટ ભેગવીને પાપના દ્વાર સર્વથા બંધ કરનાર, સમિતિ ગુપ્તિના ધારક, સત્તર પ્રકારના સ યમ પાલક, આત્મધ્યાનમાં મસ્ત રહેતા મુનિરાજે જેટલા પ્રમાણમાં નિર્જરા કરવા માટે સમર્થ બને છે, તેટલી નિર્જરા ધણું ઘણું કષ્ટ ભોગવીને પણ જેમના પાપના દ્વાર સર્વથા ઉઘાડા છે, હલનચલન, ભેજન–પાણી, ઉઠવુંબેસવું આદિ સર્વથા હિંસક છે તેવા અવિરતિના માલિક નારકે કરે કે કેટકેટી વર્ષોમાં પણ કર્મોની નિર્જરા કરી શકવા માટે સમર્થ થતા નથી. -
દૃષ્ટાંતમાં કહેવાયું છે સર્વથા અશક્ત, ઈન્દ્રિથી શિથિલ કરચલીઓ પડેલ, વૃદ્ધ માણસ ઓછી ધારવાળા કુહાડા વડે ગાંઠવાળું કઠણ, લાકડું જેમ ઘણા લાંબા કાળમાં પણ કાપી શકતું નથી, તેવી રીતે નારક જીના કર્મો પણ અત્યત ગાઢ થયેલા મહા ચિકણું હોવાથી, ભય કરમાં ભયંકર વેદના ભેગવવા છતાં પણ શીઘ્રતાથી નિર્જરિત થતા નથી. માટે ગૌતમ! મેં એમ કહ્યું છે કે વિશ્વ શ્રમણે બહુ નિર્જરાવાળા હોય છે, તેમની તુલનામાં નારકે બહુ જ થોડી નિર્જરા કરે છે.
નેધઃ કર્મોની નિર્જરાનું મૂળ કારણ, નવા બંધાતા કર્મોને કાર સમિતિ ગુપ્તિ ધર્મ વડે બંધ કરવા, છ કાયના છાનું મન-વચન અને કાયાથી રક્ષણ કરવું, પિતાની કાયાની માયાને પણ ત્યાગ કર, તે ઉપરાંત જૂના કર્મોને ખપાવવા માટે નિર્વાજ, સાત્વિક તપશ્ચર્યા કરવી, જેથી કર્મોની નિર્જરા શીઘ્રતાથી થાય છે, જે જૈન મુનિઓને સુલભ છે. કેમકે ભર્યા ભાદરવા જેવી ગૃહસ્થાશ્રમીને જ્ઞાન અને વૈરાગ્ય