________________
શતક ૧૫ મું : ઉદ્દેશક-૧
આ શતકના પ્રારંભમાં ગણધર શ્રી સુધર્માસ્વામીજી પોતે “મો સુવિચાઈ માવા” આ સૂત્રથી ભગવતી મૃતદેવતાને નમસ્કાર કરીને કહે છે કે તે કાળ અને તે સમયમાં શ્રાવસ્તી નામે નગરી હતી, તેની બહાર અને ઉત્તર-પશ્ચિમની વચ્ચે ઈશાન ખૂણામાં કેષ્ટક નામનું ઐત્યાળાન હતું. તે નગરમાં આજીવક એટલે શાલાની ભક્તાણ હલાહલા” નામે કુંભારણ રહેતી હતી. જે ધનાઢ્ય અને કેઈનાથી પણ ગાજી ન જાય તેવી જબરદસ્ત હતી ગોશાળાના મતનું રહસ્ય પ્રાપ્ત થયેલી હતી અને હૃદયથી શ્રદ્ધાપૂર્વક તે સિદ્ધાતની પ્રચારિકા હતી ચચ દ્વારા તને નિર્ણય બરાબર કરી લીધેલ હોવાથી તે કુંભારણના મેરેામમાં, લેહીની બુંદેબુંદમાં શાળાનું તત્ત્વજ્ઞાન વસેલું હતું.
તે કાળ અને તે સમયમાં આજીવક મતના સ્થાપક અને પ્રચારક મંખલીપુત્ર–ગશાળ ૨૪ વર્ષના દીક્ષાપર્યાય પછી આ કુંભારણની કુંભારશાળામાં આવીને પોતાના આત્માને ભાવિત કરતા રહેતાં હતાં. એક સમયે પાસસ્થા (જૈનત્વથી ભ્રષ્ટ શાતકલંદ-કર્ણિકાર-અછિદ્ર-અગ્નિવેશ્યાયન-માયુપુત્ર અને અર્જુન જુદી જુદી વિદ્યાઓના પારંગત હતાં. તે ગોશાળા પાસે આવ્યા અને રહ્યા, તથા ભૌમ-આંગ-સ્વર-લક્ષણ અને જન આદિ 'અષ્ટાગ નિમિત્તો દ્વારા શાળાને જાણકારી આપી. સાથોસાથ ગતમાર્ગ તથા નૃત્યમાર્ગના પણ તે જાણકાર હતાં. ત્યાર પછી તે ગોશાલક અષ્ટાંગ નિમિત્ત દ્વારા સાધારણ માનવેને ખબર ન પડી શકે તે રીતે તેઓના સુખ-દુઃખ લાલાભ,
( t
-
-