________________
શતક ૧૪ મું : ઉદ્દેશક-૮
આ ઉદ્દેશામાં આઠે પૃથ્વીઓની વચ્ચે અંતર કેટલું...? શાલી વૃક્ષ-યષ્ટિકા આદિ મરીને કયાં જશે ? અંખડ પરિવ્રાજક, અવ્યાબાધ દેવ, ઈન્દ્ર કોઇને છેદ્રીને પેાતાના કમ'ડ્યુમાં ભરે તે પણ તેને દુઃખ નથી અને છેલ્લે જા ભક દેવાનું વર્ણન છે. અતર માટેની વતવ્યતા :
ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, હે ગૌતમ ! નરકભૂમિની સાત ભૂમિએ અને આઠમી ઇષત્ પ્રાગ્ભારા (સિદ્ધશિલા) નામે છે, તેમાં રત્નપ્રભા પૃથ્વી જ્યાં સમાપ્ત થાય છે ત્યાંથી અસંખ્યાત હજાર યેાજનના અંતરે શરાપ્રભા નામે બીજી પૃથ્વી છે. આ પ્રમાણે યાવત્ છઠ્ઠી અને સાતમી માટે પણ જાણવું. સાતમી પૃથ્વી અને અલેાકની વચ્ચે પણ તેટલું જ અંતર જાણવુ. રત્નપ્રભા અને જ્યાતિષ મડળની વચ્ચે ૭૯૦ ચેાજનનું અંતર છે. ત્યાંથી સૌધર્મ અને ઇશાનની વચ્ચે પણ અસખ્યાત હજાર ચેાજનનુ અંતર છે, યાવત્ અનુત્તર વિમાન સુધી જાણવું. અનુતર વિમાનથી ઈષત્ પ્રાભારા પૃથ્વી કેવળ ૧૨ ચેાજન જ દૂર છે અને ત્યાર પછી કાંઇક એક ચેાજન ગયા પછી લોકની સમાપ્તિ થાય છે અને અલેાકાકાશ આવે છે.
નોંધ: અનુત્તર વિમાન અને સિદ્ધશિલાની વચ્ચે ૧૨ યેાજનનુ' અંતર છે અને ઔદારિક શરીરના માલિક કરતાં તે દેવા ઘણા વધારે શક્તિસપન્ન હેાય છે. તેમ છતાં છલાંગ મારીને પણ સિદ્ધશિલામાં પગ મૂકી શકતા નથી. આથી જ