________________
૨૭૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તું મારી સાથે લાંબા કાળથી બંધાયેલ છે.
(૨) ઉત્તર નથfસ દે નોય! હે ગૌતમ! ઘણા લાંબા કાળથી-ભવભવાતરની માયામાં તું મારાથી ઘણીવાર પ્રશંસાયેલે છે.
(૩) વિર રનોડા જોયમાં ! તારે મારે પરિચય પણું ઘણું લાંબા કાળને છે, તેને યાદ છે ગૌતમ! હું જ્યારે કેટલાય ભવાંતરના ૧૮મા ભાવમાં વાસુદેવ હતો ત્યારે તું મારે સારથી હતું. તે સમયે મારા હાથે ફડાયેલા અને મરતા સિંહને તે આશ્વાસન આપ્યું હતું.
(૪) વિર નૃસિસોસિ મે જો મા ! લાંબા કાળથી હે ગૌતમ ! તે મારી પ્રીતિને પ્રાપ્ત કરેલ છે.
(૫) ઉત્તરાણsfસ એ જોય! કેટલાય ભથી તમે મારા અનુગામી રહેલા છે.
(૬) જિરવીર છે જોગમh હે ગૌતમ! તમે પણ ઘણું ભાથી મારું અનુવર્તન કરી રહ્યાં છે, હે ગૌતમ ! દેવલેકમાં અને મનુષ્યભવેમાં આપણે બંને કેટલીયેવાર સાથે સાથે રહ્યાં છીએ અને પ્રેમ ભરેલી દેરડીમાં આપણે પરસ્પર બંધાઈ ગયેલા છીએ.
સમવસરણમાં આવી રીતે આજે જ દેવાધિદેવની પ્રેમભરેલી વાણી સાંભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયા છતાં પણ અકસની છાયા તેમનાં મુખ ઉપરથી અદશ્ય થઈ નથી, ત્યારે દયાના સાગર ભગવંતે કહ્યું કે હે ગૌતમ! મારા પ્રત્યે તને ઘણું જ સનેહ હોવાથી તું કેવળજ્ઞાન મેળવી શક્યો નથી,
હું હોવાથી તે ગત થઈ નથી