________________
શતક ૧૪ મું : ઉદ્દેશક-૨
૨૪૩ ચકનાચૂર બનેલા તે મુનિને જોઈને ચિત્રમુનિ વિચાર કરે છે
यावन्निदान' सम्भूतो विधातुमुपचक्रमे तावश्चाचिन्तयश्चित्रोऽहो मोहस्य विजृम्भितम् इन्द्रियाणां च दौन्त्यिं-विषयाणां दुरन्तता । अहो भोगपिपासाया दुर्जयत्वमतृप्तता ॥ तपोऽतिशययुक्तोऽपि ज्ञाताऽहंदुवचनोऽपि यत् । अय' युवतिबालाग्रस्पर्शादित्यध्यवस्यति ।।
(ઉત્તરાધ્યયન સૂત્ર · કમળનયમી ટીકા) ચિત્રમુનિએ સમજાવવા કાંઈ પણ કસર રાખી નથી છતાં પણ તે મુનિને મેહોન્માદને ચડી ગયેલે ન ઉતરવા પાયે નથી અને નિદાનગ્રસ્ત થઈને બ્રહ્મદત ચકવતી થયા તે સમયે મુનિરાજે ચકવતને સમજાવવા માટે તનતોડ પરિશ્રમ કર્યો છે. પણ હાય રે ! કામદેવને ન–મહેન્માદ... ત્યારે હતાશ થયેલા મુનિએ કહ્યું કે :
“તઃ તિરાનાના વઘવનસમા " આ ઉન્માદના દશ ભેદો છે, તેને ક્રમશઃ જોઈ લઈએ –
(૧) ચિન્તન • સામેવાલી પ્રેમપાત્ર સ્ત્રી કે પ્રેમપાત્ર યુવાન પરસ્પર મિલન કે સંકેતના સમયે હાજર ન થાય ત્યારે ચિન્તનની ચિનગારી પ્રગટે છે તે આ પ્રમાણે – હજી કેમ નથી આવી? શું થયું હશે ? અવળે રસ્તે ન ગઈ હેાય ? કે બીજા પુરુષ સાથે તે નહીં ગઈ હેય? ઈત્યાદિ ચિતોન્માદ છે.
(૨) જેવાની ઈચ્છા : પિતાની પ્રેમપાત્ર વ્યક્તિને