________________
શતક ૧૩ મું : ઉદ્દેશક-૭ ભાષા સંબંધી વકતવ્યતા :
આ સાતમા ઉદેશામાં ઘણા પ્રકારના પ્રશ્નોત્તરે છે, જે જ્ઞાતવ્ય, મનનીય અને ઉપાદેય છે. પ્રારંભમાં ભાષા માટેની વક્તવ્યતા છે.
બીજાઓને આપણું હૈયાના ભાવ સ્પષ્ટ શબ્દોમાં સમજાવી શકીએ તેને ભાષા કહે છે. “માધ્યતે ફર મા” જેનાથી બેલાય અથવા જે બેલાય તે ભાષા છે. શરીરધારી આત્માને જ મુખ-નાક-દાત–૪–તાલુ આદિની પ્રાપ્તિ હેવાથી તે બેલી શકે છે. સારાશ કે ભાષા જીવાત્મા દ્વારા ઉત્પાદ્ય છે અને જે ઉત્પાદ્ય હોય તે પૌગલિક જ હોય છે તથા આઘાત તથા પ્રત્યાઘાત તેના ધર્મો છે.
સંસારમાં સમ્યજ્ઞાન કરતાં મિથ્યાજ્ઞાન, વિપરીત જ્ઞાન અને પૂર્વગ્રહ જ્ઞાનના પરમાણુઓ અનંતગુણ વધારે હોવાથી તેમની અસરતળે આવેલા માણસોને યથાર્થજ્ઞાન હોતું નથી. પૂર્વગ્રહથી ગ્રસિત હેવાના કારણે સમ્યજ્ઞાન મેળવવાને માટે તેઓ પ્રયત્નશીલ પણ હોતા નથી. માટે જ તેઓ કહે છે કે ભાષા વ્યવહારમાં બોલાતા શબ્દો પૌદ્ગલિક નથી હોતા પણ ગુણ છે. પરંતુ સંસારને સર્વથા ઠેઠ માણસ પણ એટલું તે જાણે છે કે “ગુણે કેઈને પણ આઘાત પ્રત્યાઘાત કરતું નથી,
જ્યારે શબ્દોમાં તે આઘાતત્વ અને પ્રત્યાઘાતત્વ અવશ્યમેવ રહેલું જ છે. વર્ણાત્મક હેવાથી શબ્દો ગુણ હોઈ શકે નહિ. પણ પુદ્ગલ હોય છે. શબ્દોમાં સ્પર્શ પણ રહેલે છે કેમકે