________________
શતક ૧૩ મું : ઉદ્દેશક-૪
નરકગતિની વિશેષ વક્તવ્યતા
નરકભૂમિ સાત છે. સૌથી છેલ્લી સાતમી નરકભૂમિમાં પાંચ આવાસે છે તે આ પ્રમાણે-કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન,
છઠ્ઠી નરકભૂમિના આવાસે કરતાં સાતમીના આવાસે લખાઈ અને પહેાળાઈની અપેક્ષાએ વધારે વિસ્તૃત છે. ક્ષેત્ર વિશાળ છે માટે વધારે અવકાશને અનુભવ કરે છે. સાતમી નરકમાં નારાની સખ્યા એછી છે કેમકે છઠ્ઠી ભૂમિમા ખીજી ગતિએમાંથી આવનારા જીવેાના પ્રવેશ ચાલુ છે ત્યારે સાતમી માટે બધાયે જીવેાના પ્રવેશ નથી. તેથી છઠ્ઠી કરતાં સાતમીના નારકે આછા છે. તેથી એક બીજાનુ' સ`ઘટ્ટન નથી, પીડન નથી અને ધક્કામુક્કી પણ નથી. તેમ છતાં સાતમીના નાર મહાકી, મહાક્રિયાવત, મહા આશ્રવવાળા અને મહાવેદના ભાગવવાવાળા હેાય છે. કારણમાં જણાવ્યું છે કેમહાકી જીવે :
મનુષ્યાવતારમા કે મત્સ્યાવતારમાં તે જીવાએ મેાહ, માયા, કામ, ક્રોધ આદિના કારણે મહા ભયંકર ચીકણાં અને નિકાચિત કર્માં ખધેલાં છે અને જે પ્રકારે કર્માં ઉપાજેલાં હેય તે પ્રમાણે નરકમાં જઈને પણ તે મહાકર્મી હાય છે. ' તાદુલ એટલે ચેખા–ચાવલ ' તેના જેવડું' શરીર ધરાવનાર તાર્દુલ મત્સ્ય માટા સમુદ્રમાં મગરમચ્છની આખની પાંપણ ઉપર જ જન્મે છે. છતા પણ માનસિક વિચારધારાએ અત્યંત ફિલષ્ટ
r
’
*