SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૭ ૧૦૫ શાશ્વત માનવાનું યુક્તિયુક્ત છે. વિતંડાવાદ, તર્કવાદ કે અનુમાનાદિ વિવાદોથી સંસારનું સત્ય સ્વરૂપ જાણી શકાય તેમ નથી, માટે જ અરિહંતેનુ શાસન અજોડ હોવાથી સૌને માન્ય છે, કેમકે તેમનું શાસન જ રેવાળવરરાજા ..' જીવમાં નિત્યત્વ પણ સ્વાભાવિક રહેલું હોવાથી જીવાભાનું સ્થાનાન્તર, રૂપાન્તર કે અવસ્થાન્તર શક્ય બને છે. એકાંત અનિત્ય માનવામાં તેની સિદ્ધિ બનતી નથી. (૪) કર્મોની બહુલતા : જીવોની નિત્યતા માન્યા પછી તે જમાં કર્મોની બહુલતા ન માનીએ તે સંસારની ચારે ગતિઓમાં પરિભ્રમણ સંભવી શકે તેમ નથી, અને પરિભ્રમણ તો છે જ. ત્યારે જ તે આજના વિદ્યમાન સંસારી જીવના માથા ઉપર અનંત ભૂતકાળ વ્યતીત થયે છે અને જાતિભવ્ય કે અભવ્ય જીવના માથા ઉપર અનંત ભવિષ્યકાળ રહે છે. આવી સ્થિતિમાં કર્મોની અલ્પતા જ માનવામાં આવે તે લાખ-કરેડ-સંખ્ય કે અસ ખ્ય ભવેની રખડપટ્ટીની સગતિ થઈ શકે નહિ. માટે સિદ્ધાત્માઓને છેડીને બીજા અનંતાનંત જીવે કર્મોની બહુલતાવાળા છે અને રહેશે (૫) જન્માદિની બહુલતા . કર્મોની બહલતા માન્યા પછી જન્માદિની બહલતા પણ માન્યા વિના ચાલી શકે તેમ નથી. અન્યથા સત્ યુગમાં જન્મીને કરેલા કર્મોના અનુસારે કલિયુગમાં અસામાદિક શી રીતે ભેગવાશે ? બીજાના પગમાં ઘુસાડેલે કાટો ૯૦ ભવ પછી બુદ્ધદેવના પગમાં શી રીતે ઘુસ્યા ? રાષભદેવજીના શાસનમાં બાધેલું નીચ શેત્રીય કર્મ મહાવીરસ્વામીને કેટલાયે
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy