________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૭
૧૦૩ બનેને સોગ થતાં માનવસૃષ્ટિ તૈયાર થઈ અને આ પ્રમાણે આયે સંસાર રચાયે; પરતુ બ્રહ્માથી ઉત્પાદિત આ સૃષ્ટિને પિોતે સંભાળવા માટે અશક્ત રહ્યા ત્યારે વિષ્ણુએ આનાં રક્ષણ ભરણ તથા પાષણની જવાબદારી પોતાના માથે લીધી અને ઘણા કારણે ભેગા થયા ત્યારે શંકરજીએ સંસારને સંહાર કે તે કારણથી લેકને ઉત્પાદક બ્રહ્મા છે.” પરંતુ આ બધી વાતોમાં કેવળી ભગવંતે કહે છે કે, લેક કેઈનાથી પણ ઉત્પાદિત ન હોવાના કારણે શાશ્વત છે, ત્યારે જ તે લેકાકાશના પ્રતિપ્રદેશમાં અનાદિ કાળથી જીની વિવિધ પ્રકારની ગતિ–આગતિ તથા જન્મ-મરણ સત્યાર્થ બની શકશે.
(૨) લોકની અનાદિતા :
જેની આદિ હોય તેને જ અત હોય છે. આ ન્યાયથી બ્રહ્માએ યદિ સંસારને સર્યો હોય તેમ માનવામાં આવે તે અંત સમયે બ્રહ્માંડના અનંતાનંત જીવો શુ અજીવરૂપમાં પરિણમિત થશે? અજીવ થઈને પણ તે ક્યા જશે? પૃથ્વી ઉપર રહેલા અસંખ્યાત પર્વત, નદીઓ, મહાનદીઓ, પત્થરે, ઝાડે, કૂવાઓ, વાવ, તળા, કૂતરાઓ, ભૂડે, કાગડાઓ, નારકે, દે, સમુદ્રો, ખાડીઓ આદિ અનંત પદાર્થો ભગવાનના પેટમાં શી રીતે સમાશે ? અનંતાન ત નો સંહાર કરીને પણ ભગવાન કયો ફાયદે મેળવશે ? તથા સાવ મૂર્ખ માણસ પણ પોતાના પુત્ર કે દત્તક પુત્રને મારતું નથી તે પછી શકરના હાથે થતા સંહારને ઉદાસીન ભાવે જેનાર વિષ્ણુની દયા ક્યા રહેશે ? ઈત્યાદિક પ્રશ્નોના જવાબ કોઈની પાસે છે જ નહિ
માટે સંસારભરના દેવ દેવેન્દ્રો નાગકુમારો બ્રહ્મદે, અસુરેન્દ્રો દ્વારા પૂજિત છે. પાદપીઠ જેમની, અહિંસા-સંયમ