________________
ઉદ્દેશક-૬
શતક ૧૨ મુ :
૯૧
ગળી જનાર ) અને ગ્રામ્ય ( ખીજા દ્વારા ગળાઈ જનાર ) ભાવ હાય ત્યાં તે તે વાતેાની સભાવના હાઇ શકે છે પરંતુ રાહુ અને ચંદ્રના વિમાનેામા ગ્રામ્ય ગ્રાસક ભાવ નથી પણ આછાદ્ય આછાદક ભાવ જ સભવી શકે છે.
C
સૂર્ય ચંદ્રનુ ગ્રહણ શું છે?
આ વિષયમાં હું એમ કહું છુ, પ્રતિપાદન કરુ છુ, પ્રજ્ઞાપિત કરું છુ, પ્રરૂપિત કરુ છું કે, ‘રાહુ' એ દેવ છે જે મહાઋદ્ધિ, મહાવ્રુતિ, મહાબળ, મહાયશ અને મહાસુખને માલિક છે, જે ઉત્તમાત્તમ વસ્ત્રો, માળા, ચદન આદિ સૌગ'ધિક પદાર્થાને તથા શ્રેષ્ઠ આભરણાને ધારણ કરનારા છે. તેનાં નવ નામેા છે: શ્રૃંગારક, જટિલિક, સ્તંભ, ખરક, દર, મકર, મત્સ્ય, કચ્છપ અને કૃષ્ણસ તથા પાચ વર્ણનાં વિમાને છે. ૧ કૃષ્ણે વિમાન—જે અંજન એટલે કાજલ કે મેશના રંગનું છે તે.
૨. નીલ વિમાન—લીલી તુંબડીના રંગનું ૩. લાલ વિમાન—મજીઢ જેવી કાન્તિવાળુ. ૪ પીત વિમાન—હળદરના રંગવાળુ.. ૫ શુકલ વિમાન—રાખના જેવા રંગવાળુ.
હવે જ્યારે રાહુદેવ પેાતાના કૃષ્ણ વિમાનમાં બેસીને ઝડપથી જાય છે અને પાછો ફરે છે, વિક્રિયા અને કામક્રીડા કરે છે ત્યારે અસ્વાભાવિક, અતિ ત્વરાયુક્ત ગતિ હાય છે એટલે કે તે સમયે વિસસ્થૂલ ચેષ્ટાનેા માલિક હાવાથી પેાતાના વિમાનને ખરાખર ચલાવી શકતા નથી તે કારણે પૂર્વ દિશામાં