________________
(૩) મારી વિનંતીને માન્ય કરી પ્રેસ કૈાપીનું' ચેકિંગ તથા પ્રસ્તાવના લખી આપનાર પૂજ્ય આચાર્ય શ્રી વિજયકીર્તિચન્દ્રસૂરીશ્વરજીનેા ઉપકાર શી રીતે ભૂલાય ?
( ૪ ) અને ભગવતીસૂત્રના ગ્રેગેન કરાવનાર પૂજ્ય શાંતમૂર્તિ જૈનાચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. તથા વિજય સુમેધસૂરીશ્વરજી મ.ની સ્મૃતિ ભૂલાય તેમ નથી,
( ૫ ) મારા વિવેચનમાં ભગવતીસૂત્ર મૂળ અને ટીકાના સંપૂર્ણ ભાવ ઉતારવામાં, તેમજ મારી યથામતિએ ન્યાય આપવામાં, મેં પ્રમાદ કર્યાં નથી, તેમ છતાં સતિ અજ્ઞાનના કારણે યા પ્રેસ દોષના કારણે ક્ષતિ રહી ગઈ હેાય તે વાંચક દરગૂજર કરે. વિવેચન કેવું રહ્યું છે? તેને નિર્ણ થતા સારતત્ત્વને ગ્રહણ કરનારા વાંચક જ જાણી શકશે ?
છેવટે મને બધી રીતે સહાયક થનારા વિડલાનુ અભિવન તથા ખીજા સૌનું અભિનન્દન કરીને વિરામ પામું છું.
શાસનમાતા શ્રી પદ્માવતી માતાને મારી પ્રાથના છે કે, હું ચાથા ભાગમાં ભગવતીસૂત્રની પૂર્ણાહુતિ કરી શકું તે માટે મારા સહાયક બનશે.
૨૦૨૫ આષાઢી પૂર્ણિમા રાતાવાડી જૈન ઉપાશ્રય, અધેરી ( વેસ્ટ ), મુંબઈ-૫૮ -
પીન કૈાડ ન ૪૦૦ ૦૫૮
લી.
૫. પૂર્ણાનન્દવિજય ( કુમારશ્રમણ )