________________
!
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩
૧૫. નન્દીરાગ—પ્રાપ્ત થયેલી ઋદ્ધિ—સમૃદ્ધિયુવાવસ્થા અને સત્તામાં હ ધારણ કરવા.
૮૦
ઉપર્યુČક્ત લાભમા પાંચ વર્ણ, પાંચ રસ, એ ગંધ અને ચાર સ્પશ હાય છે.
ઉપર પ્રમાણે પ્રેમ-દ્વેષ કલહ-અભ્યાખ્યાન-પેશૂન્યરતિઅતિ-માયામૃષાવાદ અને મિથ્યાદર્શન આદિમાં પણ સમજવુ` કેમકે પ્રેમ આદિના સેવનથી પુનઃ પુનઃ ચારિત્રમેહનીય કર્મની ઉપાર્જના થાય છે. અથવા પૂર્વભવના નિકાચિત કે અનિકાચિત રૂપે ઉપાર્જિત થયેલા ચારિત્ર મેાહનીય ક`ની ઉદયાવસ્થામાં અથવા ઉદ્દીાં કરણ વડે ભડકાવી દીધેલા મેાહુથી પ્રેમ આદિની પ્રાપ્તિ થાય છે.
પૌત્ર આદિને જોઈ જોઈ સ્નેહ
૧. પ્રેમ—જેનાથી પુત્ર રાગની ઉત્પત્તિ થાય છે.
૨. દ્વેષ—જે વ્યક્તિ કે પુદ્ગલ પટ્ટાથી સ્વાર્થ સધાતા નથી તેના પ્રત્યે થયેલા અપ્રીતિભાવને દ્વેષ કહે છે.
૩ કલહ-કામરાગથી ઉત્પન્ન થયેલા પ્રણયથી અથવા બીજાની મશ્કરી આઢિથી ઉત્પન્ન થનારા જીભાજોડી, મૂઠામૂઠી, દડાદ ડી કે આખેાની લડાઇને કલહ કહે છે.
૪. અભ્યાખ્યાન—સામેવાળા શત્રુમાં અથવા આપણી સાથે સ્પર્ધા કરનાર વ્યક્તિમા અછતા દોષોનું આરોપણ કરવું તે અભ્યાખ્યાન છે.
૫. પૅશૂન્ય—બીજાની ચાડી ખાવી.
૬. રતિઅતિ—મનગમતા શબ્દ, રસ, ગંધ અને સ્પેશ