________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
[ ૬૭
ના-નાના–એ બધાં બેલે જ નહિ બોલે તે એને માર્ગ રુધાયે. કારણ-કાર્યની પ્રશસ્તિ ગાવામાં પણ સમય વ્યતીત થાય ને? કતવ્ય ધમને વરેલા શરાને તો આ પણ કર્તવ્યભ્રષ્ટતા લાગે એટલે તેઓ તે મૂંગા મોઢે પિતાની ફરજ પાછળ જ લાગેલાં હેય. ફરજ પાછળ ફના થઈ જતા હોય. કર્તવ્યની વેદી ઉપર સ્વના સમર્પણ કરવા માટે જ એમના જીવન હોય.
મહાત્મા! તમારી વાણમાં જેમ છે, ગુસ્સે છે. એ જુ મારી અંદર પણ જાગૃતિ પેદા કરે છે. હું પણ કર્તવ્ય પંથે કદમ બઢાવીશ.
વત્સ! મારે તને દેડાવ નથી, દેડનાર થાકી જાય છે અને પથભ્રષ્ટ થાય છે. ધ્યેય ભ્રષ્ટ થાય છે. મારે તને ચલાવે છે. ચાલે છે તે થાકતું નથી. અને કર્તવ્યપથને પથિક બને છે, ખુદની મંઝિલ સર કરે છે.
પણ વત્સ! આ આચારાંગ સૂત્ર એટલે પ્રભુના સાધુજીવનની બાલમંદિરની બાલપથી.
આ કેઈ કવિનો કાવ્યવિકાર નથી, આ કઈ છેદશાસ્ત્ર નથી, જ્યાં ઉપમા અને અલંકાર હેય.
આ તે પરમાત્માએ પ્રરૂપેલ આચારાંગ સૂત્ર.
શ્રી આચારાંગ સૂત્રના અર્ક જેવું અભૂત સૂત્ર વત્સ! “કાલાઈઝ કર્તવ્ય કર, એવી વાત નહિ, કર્તવ્યશીલ તારે–સ્વભાવ બનાવ, પણ આગળ રહેલું વિશેષણ “કાલ .. ખૂબ મજાનું છે, સુંદર છે, આત્માના ઉડાણને સ્પર્શી . જાય તેવું છે. “કાલાહાઈ?
જે સમયે જે કર્તવ્ય કરવા ગ્ય છે તે સમયે તે