________________
૧૨ નમે ઈ ન પ્પુિજ્જા
હૃદયમાં અમૃત ભર્યું હાય તા જ મુખમાંથી મીઠી વાણી નીકળી શકે. સંસ્કારી વાણી એ સંસ્કારી હૃદયની દ્યોતક છે. હૃદયમાં અનેક શુભ ભાવના સગ્રહિત થઈ હાય, વર્તમાન પરિસ્થિતિથી વ્યક્તિ વિહવળ ન મની હાય, ખુદના ક`વ્યની સસ્તી હેાય ત્યારે વાણીમાંથી અમૃત ઝરે છે.
· વચન જેમ મહાભારતના યુદ્ધનું સર્જન કરે છે તેમ વચન વિશ્વશાંતિનુ પણ સર્જન કરે છે.’
વચન એ એવુ શસ્ત્ર છે, દૂરથી ઉપયેગ થાય છતાં સ્ત્રીજી વ્યક્તિને ઘાયલ જ નહિ, ક્યારેક પાયમાલ પણ કરી દે છે. વચન એ એક અમૃત છે કે જેના શ્રવણ માત્રથી વ્યક્તિના હૈયામાં રહેલ દ્વેષના ઇર્ષ્યાના પૂર્વગ્રહના રાગ શાંત થઈ જાય છે.
શ્રી આચારાંગ સૂત્રની પ્રરૂપણા કરતાં પ્રભુ ફરમા વેછે સાધક ! તને સાધનાના માગ ચીધ્યેા છે. સાધ્ય સિદ્ધિને ઉત્સાહી લક્ષ્ય પ્રાપ્તિને અખતે તુ' તેા મારા વચનથી ચાલવા નહિ...દોડવા માંડીશ. પણ, મારે તને સમજાવવું છે, સાધના માની એક ભવ્યતા સમજી લે, સાથે વિચારી લે-‘સાધના
મા સુવાળે નથી, સાધના મામાં પણ કયાંક આરેાહ– અવરાહ આવશે, ખાડા-ટેકરા પણ આવશે. સાધનામાર્ગ એટલે જીવન 'ગેની જરૂરિયાત સૌ જેવી સામાન્ય પણ, જીવન અંગેની જરૂરિયાતાને પ્રાપ્ત કરવાની ઉપયેાગ કરવાની પદ્ધતિ અનાખી,..
સાધુ બનવાનુ એટલે આત્મહત્યા નથી કરવાની, આત્મઘાત નથી કરવાના પણુ, સાધુ થવું એટલે ક્રુષ્ણ"સ્કારાના નાશ કરવા કના ઘાત કરવા...જન્મ-મરણના નાશ કરવા,’