________________
૫૦ ]
ત્યાગી = સર્વ ઈચ્છાઓને રોધક શુભ-શુદ્ધ સાત્વિક ભાવનાને કિલ્લે મેહ ભેદી નહીં શકે. ઉદ્યમી બનકાયર ન થા... પ્રભુ !
તમારા ચરણમાં આવ્યો છું...ભક્ત તમારે સેવક ગુરુનેદોસ્ત સાધુજનેને શાસ્ત્રાભ્યાસ મારું વ્યસન હવે તે અજ્ઞાન અને મેહ મને નહિ ઢાંકે ને? મારા કેવલજ્ઞાનનો સૂર્યોદય જેવા હું આતુર છું, શ્રદ્ધારૂપ કૂકડે મારા પ્રાતઃકાળની ટહેલ નથી પાડતે પ્રભુ આપની કૃપાએ મારે શ્રદ્ધારૂપ કૂકડે કૂક રે કૂક કરે છે. મને વિશ્વાસ છે ઘાતિકર્મની રાત્રી દૂર થશે. જાજવલ્યમાન કેવળજ્ઞાનને સૂર્યોદય વિશ્વને તેજથી ભરી દેશે.
નત મસ્તકે માંગું છું આપના શુભાશિષ...મારી અજ્ઞાન રાત્રિ દૂર થાય અને જ્ઞાનના તેજથી અનંત આત્મ શક્તિના સાક્ષાત્કાર કરું.
મારી આજુ....આપની કરુણાથી એક ધન્ય દિવસે મેહ પલાયન થશે...કેવળજ્ઞાન પ્રગટ થશે.
હવે તે આપને સારો શિષ્યને ! ! ! !