________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[૪૩
જ્યાં મેહને નિવાસ ત્યાં વિવેક દષ્ટિને ક્યાંથી સ્થાન હેય? તું બુદ્ધિમાન છે-હિત અને અહિતને સમજનાર છે. એટલે જ તને કહું છું કે “અરતિથી થાકવિરમ”
અરતિ અટકશે એટલે વિષય–કષાયને પલાયન થવું જ પડશે.
વિષય-કષાય જશે એટલે તે પોતે બહિરાત્મ દશા વટાવી અંતરાત્મદશા દ્વારા સ્થિર–વિચારક બની મહાત્મદશામાં સાધના-આરાધનાનું અનોખું પાથેય મેળવી પરમાત્મદશાના પવિત્ર પંથને પ્રવાસી બની જઈશ.
અરતિથી નિવૃત્ત થયે એટલે તારી દુનિયા બદલાઈ જશે. અસ્થિરતાનો વાવટેળ તારા સાધના મંદિરને ભ. નહી કરી શકે. સ્થિરતા તારી સહચરી બનશે. જ્ઞાન તારે બંધુ બની જશે.
વૃતિ તારી સહધમિણું બની જશે” જીવનમાં ધૃતિનો સહારે કયારેય તુ છોડીશ નહિ. મૃતિ તારા મેક્ષ પ્રવાસમાં ભેમિયાની જેમ પથપ્રદર્શિકા બનશે–તને આશ્વાસન આપશે... પ્રેરણું આપશે અને સાધના માગનો કેઈ શીધ્ર અને લઘુ રસ્તે બતાવશે.
હિતી !”
આપની વાત તો મધુરી છે. આપની હિતશિક્ષા સ્વીકારવા જેવી છે, પણ “શું અરતિથી નિવૃત્ત થવાય?” આંખ સામે પદાર્થ આવે–પરિસ્થિતિ આવે અને હું જોયા કરું? શું હું મૂર્ખ છું? વિવેચના તે કયારેય કરતે નથી પણ થઈ જાય છે. મનમાં જ ગમે-અણગમે થઈ જાય.
અને પછી તે મારી શું ભાંગફેડ? શું ઉધામા ? સાચે જ કહું છું તમે કહો તે તપ કરી લઉં