________________
આનંદપૂર્વક અનુમાદના
શ્રી સિકદ્રાખાદ કુંથુનાથ જૈન સઘ” પૂ. પા. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ. સા. ના અનંત ઉપકારથી વિકસિત થયેલ આ સઘ છે. પૂ. ગુરુદેવની કૃપા સતત્ આ સ`ઘ ઉપર વી છે.
.
પૂ. ગુરુદેવે ત્રણ ચાતુર્માસ દ્વારા સિકંદ્રાખાદ કુંથુનાથ જૈન સંઘના ધકા નું નિર્માણ કર્યાં છે. પૂ. આચાર્ય ભગવંત. રાજયરાસૂરીશ્વરજી મ. સા. ની પ્રવચનેાની અખ ધારાએ જિન માના પરમ રહસ્યા આ સ'ધને પ્રાપ્ત થયા છે. પૂ. સાધ્વીવર્યા સવેદિયાશ્રીજી મ. સા. તથા તેમના વિશાળ સાધ્વી સમુદાયે આ સઘની ઉગતી દશામાં શ્રાવિકાએને જૈન આચાર સહિતાના પથ દર્શાવ્યા છે. તે શ્રી સિકદ્રાખાદ ગુજરાતી જૈન વે. મૂ. સ'ઘે ગુરુભકત શ્રી રાજેન્દ્રભાઈ દલાલની પ્રેરણાથી શ્રી સઘના જ્ઞાન ખાતામાંથી શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકાની ૧૦૦૦ નકલના પ્રકાશનના લાભ લીધા છે. અમે સસ્કૃતિ કેન્દ્રના ટ્રસ્ટીગણે ભાવપૂર્ણ અનુમેાદના કરીએ છીએ. દેવ-ગુરુ પ્રત્યેની સહજ ભકિત યુકત આ શ્રી સ`ઘની સદા અભિવૃદ્ધિ થાય તેમ શાનદેવને પ્રાથના. કરીએ છીએ.