________________
શ્રી આચારાંગ સૂત્ર ચિત્તનિકા
{ ૨૯
જડમાં મુંઝવુ” નહિ–સાળુ' નહિ—તે જ સાચુ
અધ્યાત્મ જ્ઞાન. વત્સ !
સાચુ' કહું' છું... શાસ્ત્રદ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કર. લાકસ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત કર. ષડૂદ્ભવ્યનું જ્ઞાન પ્રાપ્ત કર, અધ્યાત્મ મેળવવા તારે કોઈ ગિરિ કદરામાં નહિ જવુ પડે, ફાઇ શક્તિપાત ચેાગની પ્રક્રિયામાંથી પસાર નહિ થવુ પડે.
ઘાતીકના ક્ષય થાય ત્યારે જ સાચું અધ્યાત્મ પ્રગટ
થાય. આત્મજ્ઞાન થાય.
આ આત્મજ્ઞાન દ્વારા જગતનું જ્ઞાન થાય છે અને આ જગતના જ્ઞાન દ્વારા જ આત્માનું જ્ઞાન થાય છે. નહિતર આ વિશ્વમાં અધ્યાત્મની વાત કરનારના કયારેય તાટા ન હતા અને આજે પણ તાટા નથી, ખાટી અધ્યાત્મની માયાજાળમાં સાત નહિ. ગુરુદેવ !
હવે હું મારી બુદ્ધિને, હાંશિયારીને, પુણ્યને, પ્રધાને સમજી ગયા છુ. મારી જાતને સમજતા ન હતા ત્યાં સુધી અભિમાન માયાને વશ થઈ તાકાન કરતા હતા. હવે એ અધાથી દૂર રહેવા અહંકાર અને સમકારના વિસર્જન કરતાં આપની શરણાગતિ સ્વીકારી છે.
જેમ શિવાજી મહારાજની છાયામાં સ્ત્રીના શીલ સુરક્ષિત, તેમ આપની શરણાગતિમાં મારા આત્મા સુરક્ષિત છે. શરણાગત વત્સલ આપ છે, શરણાશ્રિત હુ છુ”, મારી સુરક્ષા નિશ્ચિત છે તેથી નિર્ભય બની લલકારુ છું'
“ અભુટ્ઠિએહ” તવ તેય સિરિએ.....નથરિસ્સામિ”
tr
નં