________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતમિકા
૩૦૧
ગભિર વિનિએ દાદા ગુરુદેવ પ્રકાશ્યા–“આ ચેાર છે.? સૌ પૂછે કેણ ! “વિક” કે વિક? “આ વિક્રમવિજય? શું ચોરી કરી ? મારી બધી વિજા (વિદ્યા) વિકમવિજયે ચેરી લીધી. એ અંતિમ દિવ્ય નયન દાદા ગુરુદેવના જેણે નિહાળ્યા હોય તે ધન્ય બની ગયા.
ધન્ય ગુરુદેવના ધન્ય શિષ્ય !!!
અમારા સૌના તારક પૂજ્ય ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ. સા.
પૂ. દાદા ગુરુદેવ અંતીમ વાત દ્વારા ફરમાવી રહેલ કલને પર્યાય-કાલને ધર્મ મૃત્યુ આવ્યું છે. મેં કર્મ નિજેરામાં સહાયક શિષ્ય તૈયાર કર્યો છે. મને કર્મક્ષયમાં મારો શિષ્ય મદદગાર બનશે. પૂ. દાદા ગુરુદેવે કાલનું ભેટશું મૃત્યુને સ્વીકારી સિદ્ધિની યાત્રાની મંગલ સફર માટે આગેકૂચ કરી. પણ તેઓશ્રીને સંપૂર્ણ સંતેષ હતું કે તેઓ નિષ્પાદીત શિષ્ય હતા. ખુદના ગુરુવારના ઋણને પિતાને સુશિષ્ય શાસનને સમર્પિત કરી કૃતાર્થ થયા હતા.
ગુરુદેવ ! આજે આંખે માઝા મૂકે છે. અશ્રુના સાગર ઉભરાય છે આશાતના–અવજ્ઞાના પાપ પશ્ચાતાયના ઊના આંસુ વગર દેવાશે નહી પણ આપ તે તારક જ છે. ઉદ્ધારક છે આપણુ ચરણે અશ્રુના અભિષેક પૂર્વક એક જ પ્રાર્થના કરીએ અમારું આ મૃત્યુ સંપૂર્ણ કર્મક્ષયનું કારણ ન બને તે કઈ નહિ પણ સમાધિ મૃત્યુ અને એવું વરદાન આપો. આપ ગુરુદેવના અમે સમાધિમાં સહાયક બનીએ એ વાત તે દૂર રહા પણ આજે એક વરદાન તે લઈને જ વિદાય થઈશું.
આપ અમારા મારા સમાધિના સહાયક બને. સયાધિ મૃત્યુ માટે મને નવકારમંત્ર શ્રdણ કરાવવાનું વરદાન આપે.