________________
૪ ]
કથાનુગ એ મેક્ષનો Long way
તારા કાનની શેભા પ્રાપ્ત કરજે.”
સુર્ય એ શબ્દ કહે છે-ગુરુનું વચન સાંભળવા માટે સહનશીલતા જોઈએ. ગુરુ હમેશા મીઠું ના કહે.. ગુરુ હંમેશા કડવું ના કહે.ગુરુ હંમેશા હિતકર કહે.. શિષ્યને અજ્ઞાનના કારણે ગુરુની વાત સારી પણ લાગે અને ખરાબ પણ લાગે...પણ મેં ગુરુવચન સાંભળ્યું છે એટલે ક્રોધ ઉપર ગુરુ કૃપાએ વિજય મેળવ્યા છે.
ગુરુવચન શ્રવણ કરતાં મારી સહનશીલતા વધી છે ગુરુવચન શ્રવણ કરતા મારી સમતા વધી છે.
સમતા દ્વારા હું શિષ્ય જ રહ્યો નથી પણ ગુરુવારના હૃદયમાં નિવાસ કરી શકું તે સુગ્ય શિષ્ય બન્યો છું. ગુરુવારે તેમના હૈયાની અદ્દભુત વાત મને શાસ્ત્રશ્રવણ દ્વારા કરાવી છે.
સુય એ શબ્દ કહે છે ગુરુવર સાથે શિષ્યની વાત ના હોય....વિચાર વિનિમય ના હોય પણ ગુરુવર પાસે શિષ્યને મૌન હાય.
ગુરુવર પાસે તેમનું વચન શ્રવણું કરવાનું હેય.બાદમાં ગુરુવચનનું અનુસરણ કરવાનું
સુયમે શબ્દ કહે છે–ગુરુ ચરણમાં મૌનમાં મહાલવાની જ અનુપમ મઝા આવે છે.
ગુરુકુલવાસમાં અજ્ઞાનીઓને મૌનનું શરણ... જ્ઞાનીઓ માટે ગુરુ પૂછારૂપ સ્વાધ્યાય-ભૂમિ,
જ્ઞાની પાસે શાસ્ત્રશ્રવણ કરવાનું આપણું ડફાસે ત્યાગવાની.શ્રી સુધર્માસ્વામી જેવા મહાન ગણધર પણ ભગવતની દેશના શ્રવણ કરે, તે આપણે જેવા શિષ્યએ
હાય,