________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[૩
મે” કહે છે. ગુરુના ચરણકમલમાં અમનચમન કરવા નહિ રહેવાનુ, દીક્ષા ખાદ શિક્ષા અવશ્ય લેવાની, શિક્ષા દ્વારા અનાદિના અભિમાનને ત્યાગ કરવાને....નમ્રતાની અભિવૃદ્ધિ કરવાની
પેાતાની શિષ્ય પરપરાને તે જ ગુરુવર જ્ઞાની ધ્યાની અનાવી શકે જે ગુરુદેવે પેાતાના ગુરુના ચરણકમલની સેવા કરતાં શાસ્ત્રજ્ઞાન મેળવ્યુ હેય. “ સુયં મે ” શ્રી સુધાં— સ્વામીને શબ્દ આપણને કઈ ભાવનાતીત સૃષ્ટિમાં લઈ જાય છે. સદ્ગુરુના ચરણુકમલમાં નિવાસ કરતાં ‘હુ—અહ· · વિસરાઈ ગયા. તે કારણે ગુરુવર સાથે શિષ્યના અભેદ સબધ સ્થપાઈ ગયા છે. એટલે કોઈપણ વાત કાઈપણ વિચાર કેઈપણ ગ્રંથના પ્રાર’ભમાં ગુરુદેવની સ્મૃતિ થાય છે, અને મારા ગુરુદેવે મને કેટલુ શાસ્ત્રશ્રવણ કરાવ્યું હતું તેની મધુરી ચાદ મારું હૃદય ભીંજવી દે છે એટલે મારા મુખમાંથી પ્રથમ શબ્દ નીકળે છે સુય મે ’,
'
પંચમ ગણધર ભગવંત શ્રી સુધર્માંસ્વામીના શબ્દ સુય... મે’કહે છે. ઉપકારી નિષ્કારણ વાત્સલ્યમૂર્તિ ગુરુવર દીક્ષા જ આપતાં નથી પણ શિક્ષા સાથે આપે છે. ગુરુવર શાસ્ત્રાભ્યાસી પણ મારા જેવા અલ્પજ્ઞ શિષ્યને પણ શાસ્ત્ર રહસ્ય પ્રાપ્ત કરાવવા રાજ શાસ્ત્રશ્રવણ કરાવ્યું. શાસ્ત્રશ્રવણુ કરાવી હિતને માગે મને પ્રેર્યાં.
મુખ્ય સે” શબ્દ ખેલતાં યાદ આવે છે. મારા ગુરુદેવની મારા પ્રત્યેની ભાવકરુણા. કાન હેાવા માત્રથી કલ્યાણુ નહિ,
શાસ્ત્રશ્રવણુ દ્વારા જ તેની સાકતા “ શિષ્ય ! તું પણ શાસ્ત્રશ્રવણુ દ્વારા