________________
૨૯૮]
સાધના સાધનાથી નહીં પણ સમજથી થાય છે
પ્રયત્ન નહિ કરું. પણ વિચારીશ કે-“મૃત્યું તું કેમ આવ્યું? આયુષ્ય કર્મ છે માટે ને ! આયુષ્ય કમેં મારો પીછો કેમ પકડ? કમ છે માટે ને ! બસ, મૃત્યુ તારી સાથે હવે દાવપેચ ખેલીશ. એક જ મૃત્યુ નિવારણના ઉપાય માટે ફિફા નહિ મારુ પણ, મૃત્યુની કતારને હટાવીને જ રહીશ. બસ હું તે હવે કમ નિર્જરા માટે–કર્મક્ષય માટે ઉદ્યત થયે છું. જેમ મૃત્યુ એ કાળને પર્યાય-કાળને ધમ તેમ પ્લાનાવસ્થા–બિમારી પણ અશાતા–વેદનીય કર્મીને ઉદય ને ? અશાતા વેદનીય કર્મની સ્થિતિ કેમ? કાળ છે તે ને! - રે કાલ ! “હું તારે નાશ ન કરી શકું પણું એ અવશ્ય બની શકુ, મારા પર કાળનો ધમ ક્યારે ય અસર ન કરે.'
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવના સહારે જ કમ ઉદય પામે. આ કર્મના ક્ષય માટે તત્પર બનીશ...આવી ઉદ્દઘોષણ કરી હતી શૈભારગિરિના શિખર ઉપરથી શાલિભદ્રજી અને ધન્નાજીએ. સ્વીકાર્યા હતા તે બંનેય મહાત્માએ અણગારના મહાન વ્રત હારી ગયે હતે બિચારે કાલ...પરિણામે મુનિ સાદિ અનંત સ્થિતિ પ્રાપ્ત કરી કૃત-કૃત્ય બની ગયા.
શ્રી આચારાંગ “કાલ રિઆયે એ સૂત્રના શબ્દો દ્વારા કહે છે-મુનિ રેગવસ્થાને પણ કર્મ નિજારાને અવસર બનાવી દે. રોગમાં કોણ સમાધિ સમતા રાખી શકે ? જે સહિષ્ણુ અને ધીર હોય તે...ધીરતા અને સહિષ્ણુતા રેગાવસ્થામાં ખૂબ જરૂરી ગુણધીરતા અને સહિષ્ણુતાના સહારે અશાતા વેદનીય કામ ન બધાય.
આર્તધ્યાન-ર ધ્યાન ન થાય, પણ ધર્મધ્યાન અને શુકલધ્યાનનું આલંબન લેવાય. શુભધ્યાન આત્માને પ્રશ્ન કરેશરીર છે માટે રેગ થાય ને ! તારે ખરે ગુણ શું?