________________
૨૯૬ ]
સાધુતાનું રહસ્ય છે-પરમ સત્તાષ
કાલ પરિયાએ સે તત્ય વિઅતકારીએ • કાલના પર્યાય પૂણ થાય ત્યારે કમ ક્ષય
કરનારા થાય
જગત્ મૃત્યુની ચિંતા કરે છે પણ મૃત્યુને મહાત્સવ અનાવવાની તૈયારી કરતું નથી. જગત્ જેની ચિંતા કરતુ. નથી તે પૂ`ભવની મુનિ ચિંતા કરે છે. મુનિ મૃત્યુની કયારે પણ ચિંતા કરતા નથી. મુનિ મૃત્યુને મહાત્સવ મનાવે છે. મહાત્સવની 'કોત્રી લખાય તેમ મુનિ પણ મૃત્યુ મહેાત્સવની કોત્રી લખે છે.
મુનિ કહે છે “મે દીક્ષા લીધી તે દિવસથી મૃત્યુ છે. મહાત્સવની કકોત્રી લખાઈ હતી હું. મૃત્યુરૂપ અતિથિના સ્વાગત માટે તૈયાર થઇને બેઠા હતા. મારા અતિમ સમય ખૂખ ઉજ્જવળ છે. આવા મુનિને કયાંય હાય નથી. સ`ત્ર હાશ છે. બિમારીના બિછાને આકાશના તારા ગણવા જેવી મુનિની વિવશદશા હાતી નથી. વિરાધના તેને ભરખી ગઈ હાતી નથી. કારણ, તેના આરાધનાના કાર્યક્રમ ખૂબ વિશાળ હતા. ગુરુકૃપાએ સમયે સમયને સદુપયેાગ કયેર્યાં છે. તન થાકયુ` છે—કદાચ વચન થાકયુ· હશે. પણ, મન હજીય સયમયાત્રાની કઠારતાથી થાકયું નથી. મન તા અત્યારે ય માક્ષમાં મહાલે છે. કાળ અરૂપી દ્રવ્ય છે. અજીવ તત્ત્વ છે. પણ પુદ્ગલ ઉપર તેની
સ્પષ્ટ અસર થાય છે. આ કાળના ધમે મારા દેહના ડુંગરાને જરૂર હલાવ્યા છે. પણ મારુ મન તે મેરુ જેવુ નિશ્ચલ છે. કાળની કાઈ તાકાત કે મારા આત્મરાજ ઉપર અસર કરે? મૃત્યુનું સ્વાગત કરવા તત્પર છું. મૃત્યુને કહીશ “લૈ, ભાઈ ! લે. તારુ સ્નેહી તે આ શરીર છે. તારી કાલ વિદ્યાથી દેહ જર્જરીત થયા છે. મારા આત્મા નહિ...