________________
૨૮૮ ]
ધર્મ આત્મ સવને પ્રગટ કરનાર
પથે ચાલી તને અધ્યાપન કરાવું. વાચના આપવા દ્વારા તારા અને જ્ઞાનાવરણીય કમને હટાવવાને પુરુષાર્થ કારભીએ” ગુરુવર!
આપે તો મને દીક્ષા આપી ત્યારથી અધ્યાપન કરાવ્યા છે. આપે મારી જ્ઞાન પ્રાપ્તિ માટે શું શું પ્રયત્ન કર્યા છે એ સંવાદનો વિષય નથી અનુભૂતિ–સંવેદનનો વિષય છે.
આપના ચરણમાં નતમસ્તકે એક જ પ્રાર્થના છે. મારું જીવન સદા વિદ્યાથી રહે , .
આપના જ્ઞાનને પ્રાપ્ત કરવા મારી ચગ્યતા વધે બાકી, આપ તે મારા આત્માના અનુશાસન કરનાર મહાન ગુરુ છે
આપની દયા મને જરૂર અનુશાસનમય બનાવશે. આપના સદા શુભાશિષ છે.
“નિત્યારપારગાહેહ મારી પ્રાથના છે– ઈછામાં
પુનઃ પુનઃ એ જ મંગળ શેષ કરું છું. - “ઈછા અણુસદ્ધિ ઈચ્છા અણુસદ્ધિ : , ઈચ્છા અણુસ”િ
*