________________
----
-
--------
-
-
-
-
- -
- - -
- -
-
- -
૨૮૪ 1
આરાધના એટલે સ્વભાવનું પરિવર્તન
વૈરાગ્યમૂતિ બનાવવા અનુશાસન પ્રિય ગુરુદેવની જરૂર પડે
અનુશાસન પ્રિય ગુરુવર ખુદના જીવનમાં કયાંય અશિસ્ત, કયાંય સ્વચ્છંદતા-કયાંય ઔધત્ય-કયાંય અવિનય-કયાંય અબ
માનને પ્રવેશ કરવા દેતાં નથી. ખુદના જીવન દ્વારા શિષ્યને સમજાવે છે.
શિષ્યને મહાન બનાવવા ખુદ ગુરુને મહત્તમ બનવું પડે છે..
શિષ્યને જ્ઞાની બનાવવા ગુરુએ મહાજ્ઞાની બનવું પડે છે મા શિષ્યને વૈરાગી બનાવવા ગુરુએ મહારાગી બનવું પડે પર શિષ્યને આજ્ઞાંકિત બનાવવા ગુરુએ અવશ્ય જિનાજ્ઞાધીન
બનવું પડે છે.
મહાન સર્વશ્રેષ્ઠ સત્તમ ગુરુવર જ મહાન શિષ્યનું નિર્માણ કરી શકે. અનુશાસન પ્રિય ગુરુવર જ અદ્વિતીય શાસન પ્રભાવકનું સર્જન કરી શકે છે.
અનુશાસન પ્રિય ગુરુવર જ શિષ્યને ગુરુ બનાવી
છે...
જગતમાં શિષ્ય બનાવનાર ગુરુ અનેક હાયપણું, પિતાના શિષ્યને પિતાના સમાન મહાન બનાવનાર ગુરુ તે વિરલ જ હોય.
જે શિષ્યને ખુદના આત્મવિકાસ કરવા હોય તે ગુરુચરણને સ્પર્શ કરી નમ્રભાવે વિનંતિ કરે.
માતાપિતાએ જન્મ આપે. મારી ઈન્દ્રિયે કંઈક વિકસિત બની. કંઈકે મારી આદાન-પ્રદાન શકિત ખીલી. જીવન વ્યવહાર અંગેની સમજ ખીલી. આખરે તે તેઓએ પણ મારી પાસે કઈક ત્રાણુના પ્રતિકારની ભાવના રાખી. ત્યારે