________________
૨૭૪ ]
ત્યાગી સર્વ ઇચ્છાઓને રોધક
પ્રવાદ વડે પ્રવાહને જાણ એટલે સવાના સિદ્ધાંતથી તારી શ્રદ્ધાને સ્થિર કરી અનેક આત્માને સવ સિધાંતના પવિત્ર રહસ્ય સમજાવવા નું સમય બન...
હે શાસનના ભાવિ વારસદાર ! - આગમાં જ્ઞાનની, તું ઉપાસના કર. બધુ ભણુશ પણ જે આગમશાસ્ત્ર પારંગત નહિ બને તે કેવલજ્ઞાનની ચાવી તને નહિ મળે. કેવળજ્ઞાનની ચાવી મેળવવા સર્વજ્ઞનું તત્વજ્ઞાન સમજવું રહ્યું. સર્વજ્ઞ શાસ્ત્રના મૂલ્યાંકન અને મહત્તા સમજવા વિશ્વના સમસ્ત દર્શનશાસ્ત્રને અભ્યાસ જરૂરી”હું તે જૈન સાધુ એટલે જૈન દર્શન જ જાણું એવી વાત કરે તે ન ચાલે. એ જ સર્વજ્ઞ શાસનને સાચા ઉપાસક હેય જે વિશ્વના બધા દર્શનને વિદ્વાન હેય... બધા દર્શન શાસ્ત્રના રહસ્યને સમજ હોય. સર્વ દર્શનમાં જે સત્યને અશ હોય તેને સ્વીકારનાર હાય. .' તું સ્વ–પર શાસ્ત્ર વિદ્વાન બને એટલે પરમતત્વ માટેના
ટા ખ્યાલે ટકી ના શકે. • પૂ. હેમચંદ્રાચાર્ય મહરિભદ્રસૂરીશ્વરજી મ. સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મ. જેવા આચાર્ય ભગવંત કેમ વિશ્વ વંદનીય બન્યા? તેમણે “પવાઓણ-૫વાય જાણિજજ સૂત્રને જીવી જાયું. પર શાસ્ત્રના પારગામી થયા તેથી વિશ્વના બધા જીવેને ઉપકાર થાય તેવી તેમની મંગલ શક્તિ પ્રગટ થઈ અને મોક્ષમાર્ગના સાચા ઉપાસક બન્યા. અને અનેક માર્ગના પથિક બનાવ્યા. તે પણ આ મહાપુરુષોને ઉત્તરધિકારી બન એ જ મારા તને આશીર્વાદ છે. '