________________
-શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા
[ ૨૭૧
વાદ-વિવાદન કરવા જોઈએ, એ વ્યવહારી વ્યક્તિઓની સલાહ છે. વાદવિવાદમાં મેટે ભાગે અહં પિષાય છે. તેથી કેટલાંક કહે છે–વાદ કર, વિવાદ-લઢવાડ ન કરવી. શ્રી આચારાંગ સૂત્ર કહે છે પ્રવાદ વડે પ્રવાદને જાણ જોઈએ. મૂળસૂત્રમાં જાણિજજા શબ્દ છે. જાણવું એટલે જ અર્થ
અહીં સુગ્ય નથી પણું “જાણિજજા” શબ્દનો અર્થ અહીં -મનન કરવું” તે સમજ.
જાણીએ તો ઘણું છીએ પણ સમજીએ છીએ કેટલું? માહિતી ઉપકારક થતી નથી. સહાયક થાય છે. પણ સમજુતી સદી ઉપકારક અને મંગળપ્રદ થાય છે તેથી “જાણિજજા? શબ્દનો અર્થ થાય છે “ ચિંતન કર,
પ્રત્યેક પરિસ્થિતિમાં બેલાયેલ શબ્દના અભિપ્રાયને તું સમજવાની કોશિશ કર. વાકયના અભિપ્રાયને સમજીએ નહિ તે લાભના બદલે નુકશાન થાય. શબ્દો ગમે તે હોય પણ વક્તા કેણ છે ? વક્તા સારે છે–આપણે હિતકારક - છે, સૌનું સારું કરનાર છે, તે તેને ખરાબ શબ્દ હોય તે પણ વિચારવું જોઈએ. આ વ્યક્તિ આવું બેલે નહિ કઈક પરિસ્થિતિએ લાવ્યા છે. કઈ પણ વાત કેની સાથે થાય છે? કેણ કરે છે ? તે વિચારવું અને જેઈને વાક્યને અથ–રહસ્ય મેળવાય. આપણું જેવા સાધકના ઉપકાર માટે શ્રી આચારાંગસૂત્રની હિતશિક્ષા છે.
પ્રવાદ વડે પ્રવાદને જાણવા જોઈએ. કોઈ પણ શબ્દના -અર્થ માત્ર શબ્દ કેશના પ્રમાણે ના કરતે. તારી ખુદની
મનન શક્તિથી વિષયને જાણું અર્થ કર. વચન સાથે મનન -આવવાથી આ શક્તિ બેવડાઈ જશે. પ્રત્યેક વાત વિચારવીસમજવી. આ “જાણિજજા શબ્દનો અર્થ વન્સ તને સમજાઈ ગયે તો હવે આગળ સમજાવું !