________________
૨૬૨ ] માનવ જન્મ મેાક્ષનુ વ્યવસ્થિત પ્લાનીગ કરવાની તક
શુ' ગુરુદેવ! માયા મને નહિ સતાવે ? માયાની ઈન્દ્રજાળમાં હું નહિ આવી જાઉં? મને ખૂબ ડર લાગે છે. કદાચ માયા મારી સાધુતાનું અપહરણ કરી દેશે તે? હું તા આપની પાસે નિઃશલ્ય થવા આવ્યે છું. આજ સુધીમાં થઈ ગયેલ ભૂલ-અપરાધની ક્ષમા માંગી પ્રથમ શુદ્ધ અનુ.
શુદ્ધ જ મુદ્દે બની શકે... શુદ્ધ જ સિદ્ધ બની શકે...
સિદ્ધ મનવા શુદ્ધ મનવું જરૂરી...અને.. શુદ્ધ અનવા સરળ બનવુ' જરૂરી, અસ...આપે। આશિષ...થા સરળ સાધુ... મારા મનારથ આપ કૃપાએ પૂર્ણ થશે... એ જ ભાવનાએ પુનઃ પુનઃ આપના ચરણકમલમાં વદના કરી વિરમું છુ.....
LA