________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[૨૫૩
આપણા સૌની આત્મશક્તિનું વિકાસ, પરમસૂત્ર શ્રી આચારાંગ સૂત્ર–તેનું ૧૬૪મું સૂત્ર કહે છે
સે ઉઠિયસ ઠિયર્સ ગઈ સમણુયાસહ”
સમ્યફ ઉસ્થાન વડે સ્થિત થયેલાની ગતિને સારી રીતે જુએ.”
એશિષ્ય !
તું ગતિ શબ્દ સાંભળીશ કે તરત પૂછીશ. ગતિ કે પ્રગતિ ? ગતિ = ચાલમાં શું જોવાનું ? દરેકની ચાલવાની રીત અલગ હેય. કેઈ તિષી ચાલ ઉપરથી કઈકભવિષ્ય કથન કરી શકે. કેઈક ઠેકટરે ય ચાલ જુએ તો ઘણું અનુમાન કરી શકે. પણ હું ગતિ ઉપરથી શું સમજુ?
પ્રગતિની વાત કરું? પ્રગતિ તે સહજ પ્રગટ થઈ જાય. પ્રગતિને કયારેય પ્રગટ કરવી પડતી નથી અને પ્રગટ કરવી પડે તે પ્રગતિ નહિ, કંઈક ગુપ્ત ગતિ હય, તારા મનની વકતાને સમજુ છું. છતાં તને કહું છું ગતિ શબ્દને અર્થ કર અથવા શાસ્ત્ર દ્વારા સમજ ગતિ એટલે શું ? મને તારા, મનની ખબર છે.
મારે આ પ્રશ્ન સાંભળીને પણ તું કહેવાને ગતિ. શબ્દનો અર્થ તમે જ કહે ને ?
ભાઈ! મધું હું જ કહીશ અને હું જ કરીશ, પછી કૈવળજ્ઞાન પણ હું જ મેળવીશ અને મે પણ હું જ જઈશ. એ પણ યાદ રાખજે. પણ હું તે તારી પ્રગતિ ચાહક ગુરુ છું.
સાંભળ, ગતિ શબ્દને અથ શીલાંકાચાર્ય મહારાજ કરે છે. પદવીઉન્નતિ-આબાદી. તું સારી રીતે પ્રગતિ નિહાળ
ક