________________
વૈરાગ્ય શાંતિના માર્ગ છે.
ગુરુદેવ ! હું શું છું અને શું નથી. તે બધું આપ જાણા છે. મારી વૃત્તિને, મારા આત્મ સ્વભાવને હું જાણુ તેના કરતાંય આપ અધિક જાણેા છે. સ`સાર સમુદ્રમાં ડૂબતાં મારા પ્રત્યે આપને કરુણા જન્મી, મારા હાથ પકડી બહાર લાવ્યા. શુ હવે મારા ક્રુષ્ણેાને બહાર નહિ લાવે ? મારા સદ્ગુણૢાને પ્રગટ નહિ કરે ?
૨૪૮]
આપને વિનવું છું–મારી જીવન નૈયાના સુકાની અનો. મને મેાક્ષમાં સ્થાપિત કરજો, આપે ફરમાવેલ મારા (હત માગે ચાલીશ. પણ અધ્યાત્મ જીવન માટે માળક છું. સ્ખલના થશે. બસ, આપ મને ચેતવો...
આપના મા દનથી પતનમાંથી ખચીશ... અને ઉર્ષ્યારાહણુની શ્રેણિમાં ધીમે ધીમે પણ સફળતા પ્રાપ્ત કરીશ. વિદ્વાનની સ્તુતિ ચિત્ત સ્વસ્થતા-સમાધિ આપે અને આચારાંગ સૂત્રની હિતશિક્ષા ના હું... ઉપાસક અન્યા .
મારા ગુરુદેવ ! આપ પણ જ્ઞાની છે...આપની સ્તુતિ દ્વારા વિશ્વના સમસ્ત સાધુ તત્ત્વની સ્તુતિ કરીશ. આ અભિ લાષ મારા પૂર્ણ થાય. એજ
નત મસ્તકે પ્રાથના....
શ્રી આચારાંગસૂત્ર તને હમેશા બ્યના ઉદ્ગમેધ કરે છે, કયારેક નિષેધાત્મક પદ્ધતિએ, કયારેક વિધેયાત્મક પદ્ધતિએ મહાપુરુષો પ્રેરણા કરે. શાસ્ત્રમાં વિધાન કરે. સકતવ્યનું ફળ કહે, અસત્ કષ્યનુ પણ ફળ ભયંકર હેય તેમ કહે પણ તું આમ કરીશ તે તને નુકસાન થશે. તું આમ કરીશ તા સ્વગે પહોંચી જઈશ એમ કહે. મહાપુરુષના વચન દીપક સમાન હોય. દીપકનુ` કા` સ્પષ્ટ દર્શન કરાવવાનુ....