________________
૨૪૬]
કપાય આત્મ ગુણનું ઇંધણ
૦ સાચા અધ્યાત્મી જ શ્રેષ્ઠ ગુણાનુરાગી અને , શ્રેષ્ઠ
ગુણાનુવાદી હોય. સાચા અધ્યાત્મી જ કર્મથી ભારે બનેલ પ્રત્યે ઉપેક્ષા કરી શકે છે. સાચા અધ્યાત્મી ગુણના પક્ષપાતી હાયણના શ્રેષી હોયદુર્ગણું પ્રત્યે તેમના હૈયામાં મધ્યસ્થ ભાવ હેય. તટસ્થ ભાવથી આત્મા અને કર્મનું નાટક જોયા કરે.
કર્મનું નાટક જોઈ રાગ ન કરે અને ઢેબ પણ ન કરે. ૦ સાચા અધ્યાત્મી ૧૫૮ કમ પ્રકૃતિને બધ-ઉદય–
સત્તામાંથી સંપૂર્ણ છોડે. ૦ સાચા અધ્યાત્મીમાં જ સર્વ સંવરભાવ સાધી શકે અને
યેગ નિરોધ કરવાની શક્તિ પ્રગટે. ૦ સાચા અધ્યાત્મી જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
ઓ ભાવિના પ્રભુના અનંત ગુણેના વારસદાર અને વર્તમાનના મારા શિષ્ય !
બસ, તું અધ્યાત્મી બની સર્વ સંવરભાવને પ્રાપ્ત કર. એ જ મારી તે હાર્દિક ભાવના છે.
ગુરુદેવ ! વર્તમાનમાં તે મારો આત્મા બાહદશામાં છે. આપની કૃપાએ અંતરાત્મદશાની ઝંખના જાગી છે. મહાત્માને વેશ પરિધાન કર્યો છે પણ અધ્યાત્મી બન્યા નથી. બસ...
મારા હૈયામાં અધ્યામી બનવાની કઈક સુષુપ્ત પણ ઝંખના તે અવશ્ય છે.
આપની પ્રેરણા મારી જાગૃતિ અવશ્ય લાવશે...
આપની પ્રેરણા એ મારા માટે અધ્યાત્મનો ઉષાકાળ છે. ઉષાકાળ બાદ સૂર્યોદય થતાં કેટલી વાર?
બસ, હવે રાહ જોઉં છું... સાયિક શ્રદ્ધાનાં સૂર્યોદયની.... !!!