________________
હલકાની જોડે વાત કરવી તે તુચ્છતા છે.
૩૩
૨૪૪૪
સ પેાતાના સ્થાનને યાગ્ય વિચાર કરે તે અધ્યાત્મી.... × ખુદના વિચારના સયમ દ્વારા આચારના મર્યાદાનુ જતન કરે તે અધ્યાત્મી....
સમજપૂર્વક મનના જે સયમ કરે તેના વચન અને કાયા સહેજ ભાવે સયમી બની જાય છે. જ્યાં મનને રસ છે ત્યાં જ વચન અને કાયા પ્રવૃત્તિશીલ અને છે. મન જે વિષયમાં ઉદાસ અને છે-નિરસ અને છે ત્યાંથી વચન અને કાયા ધીમે ધીમે ખસી જ જાય છે. એટલે જ આનદઘનજી મહારાજે ફરમાવ્યુ
“ સન સાધ્યુ તેણે સઘળું સાયુ’
'
મન સ'સારથી નિવૃત્ત અને છે એટલે તન સ`સારને કહી દે છે અમારા મુખ્ય ભાગીદારે વિદાય લીધી. હવે અમે નકામા અની ગયા. અમે પણ એક દિવસ સ`સારને રાજીનામુ આપી દેવાના.”
જેનુ મન સ`ચમી તે પાપના સદતર ત્યાગ કરે છે. અહી પાવ” શબ્દના અર્થ કરવાના છે. પાપનું મૂળ કારણ શું ? ક.' કમ હટે એટલે પાપ કઈ રૂપે પણ પ્રવેશ કરી શકતુ' નથી. અધ્યાત્મી એટલે સયમી. સયમી આશ્રવને ત્યાગી હોય....પાપ અને પુણ્ય અનેને વિદાય કરનાર હાય....
.
સયમી પુણ્યકને પણ કહી દે છે—અમારા આત્મઘરમાં તમને પણ સ્થાન નહિ મળે, કારણ− તમે પણ કર્મીના સુવાળા સંતાન છે.....કમના મેહામણા સ'તાન છે....ભલે, પાપ ક'નું બિહામણું સંતાન છે પણ, પાપ અને પુણ્ય તમે અનેય વિદ્યાય થાવ. અમે તમારા વિરોધી નથી, તમારા સ્નેહી યે નથી. અમે તેા જડ કના વિરોધી છીએ. કર્મોના