________________
૨૪૨: મહાનની જોડે વિરોધ કરે તે મૂર્ખતા છે. કરે. અધ્યાત્મના નામે જગતમાં ખુદને છાવાદ પોષણ કરનાર વિશ્વમાં અનેક હોય છે.
ભેળાં ભકતે માની લે છે “આ મહાત્મા અધ્યાત્મવાદી છે.” અધ્યાત્મની ઉદઘોષણા કરાવવી અલગ છે અને અધ્યાત્મી બનવું અલગ છે. જેનશાસ્ત્રની દષ્ટિએ કેઈપણ આત્મા કયા ગુણસ્થાનકે સાચે અધ્યાત્મી કહેવાય તે સમજવું ખૂબ જરૂરી છે. 1 મેલાં કપડાં પહેરવા તે અધ્યાત્મી નહિ.
જે મેલાં કપડાં પહેરનારને અધ્યાત્મી કહેવાય તો બધા ઘાંચી જ અધ્યાત્મી કહેવાશે.” જટાજૂટને અધ્યાત્મી કહેવાય તે આફ્રિકાના જગલમાં ફરતા જગલી માનવી અધ્યાત્મી. અવ્યવસ્થિત જીવનને અધ્યાત્મ કહેવાય તે હિપીને જ
અધ્યામી કહેવા જોઈએ. 3 તપ કરનારને અધ્યાત્મી કહેવાય તે તામલી તાપસને જ
અધ્યાત્મી કહેવા જોઈએ.” ગુફામાં રહેનારને અધ્યાત્મી કહેવાય તે સિંહ–વરૂ
જેવા જંગલી પ્રાણને જ અધ્યાત્મી કહેવા જોઈએ. 8 સ્વેચ્છાચારીને જ જે અધ્યાત્મી કહેવાય તે ઈચછા
મુજબ હરનાર-ફરનાર–ખાનાર–ભસનાર પશુને જ અધ્યામી કહેવા જોઈએ.
જટાજૂટ વધારવી તે અધ્યાત્મ નહિ....અવ્યવસ્થિત જીવવું તે અધ્યાત્મ નહિ...તપ કરે તે અધ્યાત્મ નહિ... ગુફામાં રહેવું તે અધ્યાત્મ નહિ...
વિશ્વના અનેક ધર્માત્મા અધ્યાત્મી મહાત્માના સંપર્કમાંપરિચયમાં આવવા ચાહતા હોય છે. પણ વિશ્વમાં ઢાંગી