________________
6
૨૧૨ ] જ્ઞાનમાં મસ્તી રાખવી તેજ આત્માના સ્વભાવ છે
L
જોઈને કે માઝુમલીજી—નદીષેણ જેવા થવા માટે ? શકય સર્વ શક્તિ લગાવીને?
શ્રી આચારાંગસૂત્રની હિતશિક્ષાને હજી ખૂખ વિચારવા જેવી. છે. શકિત ન છૂપાવ...તેમ કહ્યુ 'પણુ...શકિત એળ'ગીજા... શક્તિથી અધિક કર તેમ ન કહ્યુ...કેમ ?
• શકિતનુ* અતિક્રમણ વ્યકિતને નાશ કરે.’ જેમ શકિતના અતિક્રમણથી વ્યકિતને નાશ તેમ શકિતનું પ્રગટીકરણ ન થાય તેા પણ નાશ. શાના ? સિદ્ધિને... શકિતગુપ્ત ન રાખવાનુ કહેવા દ્વારા શ્રી આચારાંગસૂત્ર કહે છે-તારા નિજના પુરુષા ના પ્રગટીકરણમાં તારા સહજ આત્મ પ્રકૃતિના દર્શન સુલભ છે.
સાધક ! શકિતના વિકાસથી તારા વ્યક્તિત્વના વિકાસ અને જ્યાં સાધનાથી વ્યકિતત્વના વિકાસ ત્યાં આંતર આત્માની ચૈતન્ય પ્રગટીકરણ ની અદ્વિતીય પદ્ધતિ તને શ્રી આચારાંગસૂત્રએ ઉપદેશી.
આદેશમાં આગ્રહ હોય.”
‹ ઉપદેશ સ્વેચ્છાએ ગ્રહણ થાય.” શ્રી આચારાંગસૂત્ર ઉપદેશક ગ્રંથ છે.
સાધક ! તુ· ઉપદેશ ચાહક છે. ખસ, વીર વીતરાગના ઉપદેશને અનુસરણ કર, એજ મારી તે તારા પ્રત્યે શુભ
ભાવના...
ગુરુદેવ ! હું.તે આપના શિષ્ય. મને તે આપની શિક્ષા જોઇએ...આપની હિતશિક્ષા જોઇએ...તે હિતશિક્ષા અનુસરણ કરવામાં ક્ષણના વિલબ કરુ તા મારા શિષ્યભાવની સાધના લાજે. મારા શિષ્ય ભાવની સિદ્ધિ અર્થે આપની હિતશિક્ષાને અનુસરવા કટિબદ્ધ થાઉં છું. “ સ્વીકારા વ’ના.”
-