________________
૧૯૪]
આચાર : શાસ્ત્રને જીવતું રાખતું સાધન
‘દ્રવ્ય ઉપધિ=બાહ્યા સાધન, ધન, ઘર, કુટુંબ અને આપણું શરીર વિગેરે.....
ભાવ ઉપધિ=આઠ પ્રકારને કર્મબંધ.
દ્રવ્ય ઉપધિ-આઠ પ્રકારના કર્મબંધ થવાના બાહ્યા સાધને.
ભાવ ઉપાધિ આઠ પ્રકારના કમબંધના અત્યંતર હેતુઓ. બાહ્ય ઉપધિ બાધક બને પણ ખરી અને ન પણ બને... પણું, ભાવ ઉપધિ અવશ્ય બાધક બને.
સાધક ! હંમેશા બાધક તત્વથી દૂર રહે
જે આસાનીથી–સહેલાઈથી છૂટી શકે તેના ત્યાગમાં તો ક્ષણનેય વિલંબ નહિ. એથી જ દીક્ષાનાજ દિવસથી
કરેમિ ભંતે” ઉચ્ચારતાં સાધુ સર્વ બાહા ઉપાધિને ત્યાગ કરી હળવે બને. શાસત્રાભ્યાસ, ગુરુ નિશ્રા અને સંયમના પાલન દ્વારા આંતર ઉપાધિના ત્યાગ માટે સતત્ પ્રવૃત્તિશીલ રહે.
સાધુ સંસારના બાહય સાધનેને છોડતાં મન ઉપર બોજ, ન અનુભવે કે મેં ત્યાગ કર્યો. - સાધુ કહે, ત્યાગ શાને ? ધન-ઘર-પુત્ર વિગેરે બેજ મેં તે વજન હલકું કર્યું. વ્યક્તિ પરાર્થે કઈક કરે, કંઈક કીમતી છે તે તેને મેટાઈ લાગે. પણ વ્યક્તિ ખુદની શાંતિ માટે ઉપાધિને છેડે તેમાં મહત્તા શાની? - સાધુને નાનપ લાગે તે ઉપાધિથી સાધુથી કયારેક બેલાઈ જાય.“મારું શરીર સુંદરતે તુરત સાધુને વિચાર આવે, “શરીર ઉપાધિ કે ઉપધિ?
શરીર મેક્ષની સાધનામાં સહાયક બને તે ઉપાધિ... શરીર પ્રત્યે મમત્વ–મે તે ઉપાધિ... શરીર પ્રત્યે મમત્વ એટલે દારિક વર્ગ પ્રત્યે મમત્વ. શરીર એટલે કામણ