________________
૧૯૨ |
ભગવાનનો નયવાદ એટલે છ દર્શનને સરવાળે
વિજયી બનશે... વિજયકૂચનું મંગલ મુહૂત–ઉત્સાહ આવી ગમે છે,
“ક પ્રયાણમેળવે વિજય.” આ તમારા શાસ્ત્રવિદ્ આચાર્યના શુભાશિષ છે..
ગુરુદેવ! અધ્યાત્મ ક્ષેત્રમાં આજ સુધી હું મારી જાતને બાળક સમજતો હતે. પણ આપે મને મુક્તિ સેનાને સેનાપતિ બનાવ્યું. હવે મારાથી કશું બોલાય નહિ. વિચારાય નહિ. મારા ગુરુદેવની દષ્ટિ પારગામી છે. આથી જેને પસંદ કરે તે સુગ્ય બનવાને..
હવે તો એક જ કહું છું –“જય ગુરુદેવને જયઘોષ કરી મુક્તિની મંઝિલે આગળ વધુ છું. રક્ષા અને શિક્ષા આપની. આપના શુભાશિષ સફળ કરવાની અભિલાષા મારી
બસ, ગુરુદેવ હવે તે “નમે સિદ્ધાણું.” સિદ્ધોના. રાજ્યમાં આપણું મિલન સદાકાળ રહેજે.