________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિક
.
.
આર
“ત
માં મને
તને ફક્ત શિખામણ આપતું નથી..આજ્ઞા કરતું નથી. પણું માનવ જે કરે છે તે અંગે ઊંડાણથી કંઈક પૂછે છે-“તું શું ઈરછે છે?” “તું શુ સંશોધન કરે છે? મિત્ર? મિત્ર જગતમાં મળે?”
જગત મિત્રની ભેટ ના આપે, પણ સંબંધને ગુંચવાડે. ઊભું કરી દીનતાની ભેટ આપે.
“દીનતા ત્યાં સુખના દશન પણ દુલભ !? મિત્ર માટે જગતની ચાહનામાં ગોટાળે થઈ જાય. કયારેક તું જ ભૂલો પડી જાય છે. મિત્ર એટલે “પ્રિય બેલનારપ્રિય કરનાર–આ અર્થ તારે ખોટે છે, ભૂલ ભરેલ છે. '
મિત્ર એટલે ઉપકારી-હિતકારી–સન્માર્ગ દર્શક-ગુણમાં. અભિવૃદ્ધિ કરાવનાર-પ્રગતિ પથમાં સહાયક પણ ઉપકારહિત-સન્માર્ગ પ્રાપ્તિ-ગુણની વૃદ્ધિ-પ્રગતિ પંથ કેઈ કેઈને આપી શકે છે, તેમ થતું જ હોય તે તીર્થકર વિશ્વના. મિત્ર હતા. વિશ્વના પ્રાણી માત્રનો ઉદ્ધાર કરી દેત. તારે મિત્રની શોધ કરવા જવી ના પડત. વિશ્વના કેઈ મિત્ર તારૂં આત્મકલ્યાણ ન કરી શકે. જે તું તારે મિત્ર ના બને તે
આપણને તીર્થકર જેવા વિશ્વામિત્ર મળ્યા, પણ આપણુ , કેમ મંગલ ના થયું? આપણે આપણું મિત્ર ના બન્યા. તેથી.
“સ૬ અનુષ્ઠાન એ જ સાચો મિત્ર છે ?
સમ્યગ્ન અનુષ્ઠાન વગર વિશ્વના કેઈપણ જીવનું કલ્યાણ કયારેય ના થાય. સદ્ અનુષ્ઠાન-સમ્યગૂ આચરણ-સદાચરણ. એ જ મિત્ર.
સારી શિખામણ કઈ આપી શકે પણ અનુષ્ઠાન કેઈ કરાવી શકે? સદ્અનુષ્ઠાન વ્યક્તિને પોતાના આત્માને શુભ પરિણામ જ કરાવી શકે.. -